________________
| ૩૦૩
થાય પણ કુરુવંશીઓના વચન પાલનમાં ફેરફાર ન થાય.” ફરી અર્જુન કહે છે-“મારી તે આશા એ જ હતી કે તમે સહુ મને કુરુવંશનું ગૌરવ ટકાવી રાખવા જંગલમાં જવાની આજ્ઞા કરશે જ. તેને બદલે તમે જ મને અહીં રહેવાને આગ્રહ કરે છે. શું જંગલમાં આવનારા દુખેથી તમે મને જવાની ના કહે છે?
દુઃખ એ તે જીવનની અનિવાર્ય આવશ્યકતા છે. સુખ કરતાંય દુ:ખ વધારે જરૂરી છે. દુ:ખને અનુભવ્યા વિના સુખ મેળવી બેસનારો સુખનું અવમૂલ્યન કરે છે, સુખની કિંમત કદીય સમજી શકતા નથી.
શ દ્રૌપદીનું મને મંથન અને મનેરથ મારે તો મને મળી ચૂકેલે ઘેરે આ વનવાસ વેઠ જ છે. અને માતા-પિતાને તમે મારા કરતાં પણ સારી રીતે સાચવી શકશે. માત્ર તેમને મારે વિરહ પડશે પણ એ અહીં તો તમારા બધાની હાજરી છે જ, તેથી છેડા દિવસમાં ભૂલાઈ જશે. અને આખરે નારદમુનિની સામે કબૂલ કરેલો નિયમ શાબ્દિક ભાવનાથી પણ પાળવો જરૂરી જ છે.” દ્રૌપદી પોતાના જ કારણે ઊભી થયેલી આફત જોઈ વિહવળ બની ચૂકી છે. તે વિચારે છે કે એક તો પાંચ પતિનું દુઃખ પામી છું અને હવે અર્જુનને વિગ સહન કરવાને ! અજુનને આખરે તે મારા જ કારણે જંગલમાં જવાનું થયું ને ! દ્રૌપદી જાણે છે કે જે પોતાના વડીલોના