________________
સામે પિકાર કરે છે. “ઓમહારાજા અજુન ! તમારી બાણવિદ્યાને આજે દર્શાવો....આજે નગરજનોનું રક્ષણ કરે.. આજે આ લુંટાઈ જતાં પશુધનને રેકી હસ્તિનાપુસ્ની લાજ રાખો........!”
શક અજુનનું અજોડ પરાક્રમ આવી બૂમરાણ થતાં અર્જુન જાગી ગયે. હવે વિચાર કરવાનો સમય જ ન હતો. ચોરે હસ્તિનાપુરની હદની બહાર નીકળે તે પહેલા પશુઓને છોડાવવા જરૂરી હતા. અર્જુન દડવા જાય છે પણ યાદ આવે છે; હાથમાં ધનુષ્ય તે નથી! અજુન વિચારે છે, “અરે ધનુષ્ય કયાંથી લાવવું ? ધનુષ્ય તો મહારાજા યુધિષ્ઠિરના શયન ખંડમાં છે. મહારાજા યુધિષ્ઠિર આજે શયન ખંડમાં દ્રૌપદીજીની સાથે સૂતા છે. વધુ વિચાર કરવાનો સમય નથી. ભલે નારદજીએ આપેલો નિયમ તૂટતો. ભલે મારે જંગલમાં જવું પડે. પણ હવે વિલંબ નહીં થઈ શકે.”
સત્ત્વશાળી અર્જુન યુધિષ્ઠિરના શયન ખંડમાં પહોંચી ગયા. ધનુષ્ય અને બાણ લઈને એની પાછળ દોડયા. અર્જુન જેવા નાયક પોતે જ બહાર આવ્યા એટલે નગરજનને ઉત્સાહ સો ગણું થઈ ગયે. અર્જુનની સાથે સહુ નગરજને ગામ બહાર ઉપડયા. અનેરા ઉત્સાહથી ચેરેને પ્રતિક્ષર કર્યો. ચારે પશુઓને તો લઈ જઈ ન શકયા પણ પોતાના પ્રાણને પણ માંડ માંડ બચાવી શકયા.