________________
‘ભવ્ય સેના સાથે તેઓ નિકળ્યા હતા. અને સેનાની શોભા પણ ભવ્યતમ હતી. રાજા દ્રુપદ ખુદ પાંડુરાજનું સામૈયું કરવા આવ્યા હતા. સામૈયું પણ પાંડુરાજાની સેના જેટલું ' જ વિશાળ અને ભવ્ય હતું ! કપિલકપુર તે આજે માણસોથી ઉભરાઈ જતું હતું. સર્વત્ર માનવ મહેરામણ ઉભરાતો હતે. પદ રાજાએ પાંડુરાજા પર અને પ્રેમ દર્શાવ્યું હતું ! રાજ્યના બધાય નીતિ નિયમોના બંધને તોડીને ખુદ પદ–રાજાએ આવીને થોડીવાર માટે પાંડુરાજાના રથનું સારથીપણું કર્યું હતું. આવું મહાન બહુમાન દ્રુપદ રાજાએ કેઈનેય આપ્યું નહતું ! આ વિશાળ સેનાનું સામૈયું ગામની બહાર જ ઉતારી ત્યાં જ આરામ, સ્નાન અને શણગાર સજીને પાંડુરાજ સ્વયંવર મંડપ સુધી પહોંચ્યા. બીજા રાજાએ પણ આ શુભ પ્રસંગે ઉપસ્થિત થઈ ગયા હતા....
કાંપિત્ય નરેશ દ્રપદે જે સ્વયંવર મંડપની રચના કરી હતી, એ પણ એક ઐતિહાસિક ઘટના હતી! આટલી વિશાળ સંખ્યામાં આવેલા આ મેંઘેરા મહેમાનેને તમામ સગવડ હાથવેંતમાં રહે તેવી તમામ તૈયારી હતી. સગવડની તે જાણે કઈ કમીના નહીં.....પણ આ મંડપમાં લગાવેલા સોનાચાંદીના સ્ત, માણેક મેતીના તરણે, સ્ફટીક અને રત્નના ભેંયતળીયા, ચારેબાજુના માર્ગમાં પથરાયેલા મુલાયમ ગાલીચાઓ, મઘમઘતા ધૂપની મીઠી મહે કે, અત્તરના સુગંધી છાંટણા. વિગેરે અદભુત શભા હતી. કેટલાય નાના રાજ્યના રાજવીઓ તો આ સ્વયંવર મંડપને જોઈને બાઘા જેવા બની ગયા હતા. તેઓની કલ્પના કોઈ ભવ્ય મંડપની જરૂર હતી