________________
૫૫
•
તે કહ્યુ “આપને મહારાજા દ્રુપદે નિમંત્રણ આપ્યુ છે. પાંડુરાજે રાજદૂતની વાત સાંભળી. ભીષ્મ આદિના અભિપ્રાય જાણ્યા. ભલે પાંડુ રાજા હતા અને આમંત્રણ પાંડુરાજને ઉદ્દેશીને હાય પણ પાંડુ માટે સહુ સમાન હતા.... પેાતાના પુત્રોને જ નહીં કૌરવાને પણ તૈયાર થઈ જવા જણાવી દીધું. એટલું જ નહી. આ સ્વયંવર મંડપ તે કાઇ અમૃતપૂર્વ ઘટના જેવા હતા તેથી ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારી, પાંડુરાજા તથા કુ ંતી અને માદ્રી સહુએ પણ હાજર રહેવા જોરદાર તૈયારીઓ કરી. આ સ્વયંવર મડપમાં તે આજે મેાટી મેટી હસ્તીઓ પણ આવવાની હતી. સ્વયંવર ઉમેદવારા તરીકે મેટા માટા રાજવીઓએ ઉમેદવારી નોંધાવી હતી.
જેઓને ઉમેદવાર તરીકેની ઉમ્મીદ ન હતી તે પણ આવા પ્રસંગે આવનાર ઉમેદવારેાને જોવાનુ પ્રલેાભન છેડી શકે તેમ ન હતા. ભારતભરમાં દ્રૌપદીના સ્વયંવર મંડપની ચર્ચા થતી હતી. કોઈપણ નાના મેટા રાજ્યના રાજકુવા પણ હાજર રહેવાના હતા, અને આવે! મેળે! હાય ત્યાં દરેકને પાતપેાતાના અભિપ્રાય હાય છે. હુંમશાં પ્રનતું જ આવ્યું છે કે થે!ડા લેકે કામ માટે ટોળે વળે છે અને બાકીના ઘણા લેાકેા ટોળાને જોવા માટે ટાળ વળે છે.
ૐ કુરુવંશીઓનેા કાંપિલ્યપુર પ્રવેશ હસ્તીનાપુરથી પણ કુરુવંશીઓનું પ્રયાણ ખૂબ ભપકા દાર રીતે થયું હતું. કોઈ રાજ્યના વિજય કરવા જાય એવી