________________
૫૯
શૂરથી પધારા....બહાદુરા પધારો....ક્ષત્રિયના નબીરા શીઘ્ર પધારે....'
ધૃષ્ટદ્યુમ્નની ઘેાષણા બાદ તા કેટલાયની દ્રૌપદી મેળવવાની રહી સહી આશા હતી તેય ખલાસ થઈ ગઈ. તેાય લાલચ કેાઈને છેડતી નથી. પ્રયત્ન કરવામાં આપણું શું જાયઃ છે ? એમ સમજીને બધા બેઠા છે. બધા વિચારે છે કે ‘ લાગશે તા તીર નહીં તે તુક્કો તેા કહેવાશે.' સભા મંડપમાં હવે બધી તૈયારી પૂર્ણ થઈ હતી, હવે આગંતુક રાજાએનાં નામ અને પરાક્રમેાની ગાથાએ મેલાવાની હતી. જેના નામ ખેલાય તેણે ધનુષ્ય પર પણછ ચઢાવવાની હતી.
રાજાઓના મધુર વર્ણન કરવા માટે અને વ’શાવલી પેાકારવા માટે પ્રતિહારી તૈયાર થયા. સહુ પ્રથમ રાજા ક્રમ દન્તના નામની ઘેાષણા થઈ. દમદન્ત ખરેખરા શૂરવીર હતા. તે પગ જોરથી પછાડે તેા ધરતી પણ ધમધમી જાય તેવી તેની પડછંદ કાયા હતી. પણ જેવા રાજા દમદન્ત ચાપને નમાવવા ઉભે થાય છે કે તેની સામે જ કોઈને છીંક આવે છે. આ અપશુકનથી તેનુ મન ખાટું થઈ જાય છે. અને ખીજા રાજવીએ ય કહે છે “ ભાઈ ! મહેરમાની કરીને તું રહેવા દે.” ડાહ્યો ક્રમઃન્ત પણ સમજીને પેાતાના આસન પર બેસી ગયા !
પ્રતિહારીએ આગળ પ્રશસ્તિ વાંચી; હે દ્રૌપદી ! આ ધર નામના રાજવી છે. યમુનાના તટ પર તેમનુ વિશાળ રાજ્યછે. આ ધર પણ બિચારા એકવાર તે નીચે ઉતર્યાં પણ પેાતાના ઉપહાસના ડરથી પાછે ઉપર ચઢી ગયા. ત્યારબાદ