________________
- ૨૮૦ મેં તો ચૂંટાઈ આવ્યા પહેલાં ચૂંટાઈને જે કરવાનું હતું તે શરૂ કરી દીધું, તમને કેઈનેય તે ના આવડયું.” બધા આતુરતાથી પૂછે છે. આ એવું કયું કામ કર્યું !
ભલા ભાઈ! “ચૂંટાઈને પણ ભસવાનું ભાષણ આપવાનું કામ) કામ કરવાનું હોય છે. મેં તે સેવા પહેલેથી જ શરૂ કરી દીધી. પછી હું કેમ ચૂંટાઈને ન આવું?” અને કુતરાએ ભસવાનું શરૂ કર્યું.
બધા પશુ-પક્ષી ભાગી ગયા. કૂતરાભાઈ હજી રાજ્ય કરી રહ્યા છે.....