________________
૨૮૮
છે. ચારણમુતિએ કહ્યુ- પૂર્વભવમાં જે પાપ-પુણ્ય ક કર્યું' છે તે આજ ભવમાં દ્રૌપદી ભાગવી રહી છે....એનાં પાંચ પતિએ થાય છે તેમાં કશુય આશ્ચય કરવા જેવું નથી....” આટલી વાત પૂરી થતાંની સાથે જ ચારણમુનિએ ત્યાંથી આકાશમાગે પ્રયાણ કર્યું !
મુનિ તે મા બતાવનાર કહેવાય....પ્રકાશ પાચરનાર કહેવાય પછી ખાડા કે ટેકરા હોય તે આપણે જોવાનુ... અહી' બધા રાજકુમારે વિચારમાં પડયા છે. મુનિ નિ યની દિશા આપી ગયા છે પણ નિણ્ય જાહેર તેા નથી જ કરી ગયા ! આખરે શ્રી કૃષ્ણે જોયું કે મારે જ કંઈક કહેવુ પડશે....શ્રી કૃષ્ણજી ઊભા થાય છે....જાહેર કરે છે....સભાજના ! આ પ્રસગે થયેલ દિવ્યવાણી....આ મુનિએ દ્રૌપદીની પૂર્વ ભવની કહેલી કથા આ બધું શું સમજાવે છે ? ” ખાસ કોઈના પણ મુખ પર વિરોધની રેખા શ્રીકૃષ્ણ જોતા નથી એટલે તુરત જાહેર કરે છે.... જો દ્રૌપદીની પણ આ પાંચેય પાંડવાને વરવાની ઈચ્છા હાય અને પાંચેય પાંડવા આ પરિસ્થિતિ નભાવી શકે તેમ હેાય તે આની સામે કોઈને વાંધા ન હેાવે! જોઈએ.... રાજા દ્રુપદ અને ધૃષ્ટબુમ્ન પણ વિચારે છે....જો વાત બધાને ઠીક લાગતી હાય તે અમારે પેાતે વિરાધ ન કરવે; કારણ હવે આ પ્રસંગની ખાસ કઈ ટીકા ટીપ્પણ થવાની નથી.
,,
પધારેલા ચારણ શ્રમણ મુનિના ખુલાસાથી ઘણાના શંકાના સમાધાન થઈ ગયા.... મહામુનિએ દ્રૌપદીની