________________
૨૮૪
રક ભિખારી પણ પલાયન આખરે એક દિવસે સાગરદર વિચાર કર્યો. આ દિકરીનું દુઃખ હવે જોવાતું નથી. આજે તે કંઈક રસ્તો કાઢી નાંખું. તેજ દિવસે સવારે તેણે ઝરૂખામાંથી એક ભિખારીને જે તે ભિખારીને ખાવા મળતું નહોતું. માત્ર લંગેટી પહેરેલી હતી. મેંઢા પર માખીઓ બણબણતી હતી. જીવનથી કંટાળી ગયેલ હોય તેવું લાગતું હતું. સાગરદ વિચાર્યું– ભિખારીને અહીં લાવીને સારો ક-ઠીકઠીક કરું અને પછી સુકુમારિકાને આની સાથે પરણાવી દઉં.” સાગરદર તે જ પ્રમાણે કર્યું. પિલા ભિખારીને તે પહેલાં લાગ્યું કે શેઠના જમાઈ થવાનું છે. ભાગ્ય ખુલી ગયું. આખો દિવસ તે સેના જે ગયે. આનંદ આનંદ અને આનંદ થઈ ગયે. પેલે ભિખારીમાંથી શેઠને જમાઈ બની ગયેલો માણસ રાતના તે ખુશ ખુશ થતો હતો. પણ સુકુમારિકાએ આવીને જે તેને સ્પર્શ કર્યો કે તરત જ ભિખારીનું શરીર સળગી ઊઠયું અને વીજળીના આંચકા લાગે તેમ આંચકા લાગવા માંડ્યા. કેઈ પણ રીતે પેલો ભિખારી સુકુમારિકાને મૂકીને પલાયન થઈ ગયે ! તેને થયું કે આવા એક દિવસના સ્વર્ગના બદલામાં સદાની નરક જેવી સુકુમારિકા ન જોઈએ, આવું દુઃખ સહન કરવા કરતાં ભીખ માંગવી શું ખોટી ?”
સવાર થતાં પાછી સુકુમારિકાની અશ્રુધારા શરૂ થઈ. બાપ બિચારે શું કરે? તેણે તે બનતું બધું જ કર્યું. હવે સાગરદત્ત સમજી ગયો હતો કે આ છોકરીના નસીબમાં એ જાતનું સુખ જરાય નથી. એટલે ખૂબ સમજાવી ને સાગર