________________
જ નામ આવે !” અને આ તરફ અર્જુનના આ અદ્ભુત પરકમને જોઈને આશ્ચર્યથી બધાએ મેઢામાં આંગળી નાખી દીધા. દ્રોણાચાર્યથી આ પ્રસંગે બોલ્યા વિના રહેવાયું નહીં. તેમણે ધૃતરાષ્ટ્ર, પાડુ અને ભીમને કહ્યું.
જુઓ તો ખરા હવે આ અર્જુનનું પરાક્રમ અને તેની અદ્ભુત વિદ્યા...રાધાવેધ તેના સિવાય બીજું કોણ જાણે છે?” અને ચારે બાજુના જયનાદના દવનિની વચ્ચે અર્જુન ધનુષ્યને હાથમાં લઈને રાધાવેધના સ્તંભ પાસે પહોંચ્યાં. આ તરફ દ્રૌપદીની ચિંતા વધવા માંડી હતી. એનું મન તો પાંચેયમાં હતું. અને અહીં તે માત્ર અર્જુન જ આગળ વધી રહ્યો હતો. દ્રૌપદથી એક નિઃસાસે નંખાઈ ગયો.
અરે કમ...” અને પુનઃ દ્રૌપદી રાધાવેધના એ દેવ દુલર્ભ દશ્યને જવાનું, સ્તંભ પર રાખેલી “રાધા નામની પુતળીની ડાબી આંખ વિંધવાની અને તેય વચમાં ચક ફરી રહ્યું હોય તેની વચમાંથી. આ અશક્યપ્રાયઃ રાધાવેધને સાધવા અર્જુન તૈયાર થયો. અર્જુને ક્ષણવારમાં પોતાનું ધ્યાન એકાગ્ર કર્યું. તેલના કુંડમાં પ્રતિબિંબ જોયું. તેના મગજમાં એક જમ્બર ગણત્રી બેસી ગઈ. ભયંકર ટંકારવ કરતું સણ...ણ...ણ કરતું બાણ છૂટયું. રાધા (પુતળી)ની ડાબી આંખ વિંધાઈ ગઈ. અને પેલા નિરાશ અને હતાશ બનેલા રાજવીના હૈયાં પણ વિધાઈ ગયા ! કુંતી અને દુર્યોધનને તો આ પ્રસંગે ખૂબ જ બહાવરા બનાવી દીધા! - હવે તે અર્જુનના લગ્ન થશે. કીરવ તથા પાંડવ સહુમાં ,
.
-
-
C
છે N
K૧
ત. S
ર
' S
..
=
=
1
=
=
.