________________
(અજુને બાણને ત્રણ પ્રદક્ષિણા દઈને પછી જ બાણ ઝુકાવાની કેશિષ કરી હતી. કારણ તે દિવ્ય શક્તિને નાથવાને સિદ્ધાંત જાણતા હતા.) ઉત્તમ પુરુષોએ આ જગતમાં જાહેર કરેલું છે કે તેઓ પિતાને ગુસ્સે માફી માંગી લેવાયા બાદ કદી આગળ વધારશે નહીં. મહામના મહાત્માને ગુસ્સો ઉતારવો હોય તો એક જ
શીખજો. બે હાથ જોડેલા અને માથું નીચું રાખો. ક કઈ પણ ઘટના એતિહાસિક હેવા માત્રથી આદરણીય
બની જતી નથી. ઐતહાસિક વ્યક્તિની પણ આદર્શ
મય વાતે જ આદરણીય અને અનુકરણીય છે. ક દ્રૌપદીના પાંચ પતિ અતહાસિક ઘટના છે. પણ આદ
રણીય નથી. અને અનુકરણીય પણ નથી. મક પુરુષ અને સ્ત્રી કરે તો સ્ત્રી અનેક પતિ કરે તેમાં શું
વાંધે? આવી દલીલ કરનારે એટલું સમજવાનું છે. એક મેટું હજારે કેળિયા કરશે પણ એક કેળિયે
બે મેઢાથી નહીં ચવાય. માં ભારતના ઈતિહાસકારોની ખૂબી છે કે તે દુર્ગણ કે દોષની
નેંધ અવશ્ય કરે છે. પણ દુર્ગણ અને દેષની પ્રેરણા નથી કરતા. આધ્યાત્મિક લોકે ચિંતન કરે છે કે પિતા દ્રપદ આત્મા છે. પુત્રી દ્રૌપદી ઉપયોગ છે. અને પાંચ પાંડવો એ પાંચ ઈન્દ્રીયે છે.