________________
ઘાતનાની બામોટી
બધુ જ બનાવટી
શંકરલાલ આ જીંદગીથી કંટાળી ગયા. પત્નીને પોતે સાચા પ્રેમ કર્યાં. પણ પત્ની બનાવટી નીકળી. શકરલાલે છોકરાઓને જાનથી ચાહ્યા. છતાં ય છેકરાએએ પણ ઢગેા દીધા. શકરલાલે દાંત પીસ્યા. બધે જ આવી ખનાવટ. અને ત્યાં જ પોતાના મહેતાજીએ આવીને ખખર આપી શેઢ નવા મંગલાનું રૂા. એકલાખ ખાનુ લઈ જનારા દલાલ અનાવટી છે.
શકલાલને નફરત આવી ગઈ આ સંસાર પર શુ જમાના છે ? માણસથી માંડીને ખાવા પીવાની દરેક ચીજ મનાવટી જ છે. શુ કરવુ. આ બનાવટી સંસારમાં રહીને ! શકરલાલને ઉંડા આઘાત લાગ્યા છે.
તેમણે નક્કી કર્યુ. આ દુનિયામાંથી આપઘાત જ કરવા છે કોઈને ય કહ્યા વિના દવાની દુકાને ઉપડી ગયા. દવાવાળાને કહે છે. આપ, ઝેર આપ, જે કિંમત લેવી હેાય તે લે પણ એકદમ શુદ્ધ-ચેાખુ' જરાય ભેળસેળ વિનાનું ઝેર આપ.”
દવાવાળા દયાલાલ ડઘાઈ ગયા. તેમણે થયું આવા સુખી શંકરલાલ શા માટે ઝેર માંગે છે ?
શ'કરલાલે ઘેાડી જ વારમાં કહ્યુ મનાવટી જગતથી હું કટાળી ગયેા છેં. હું મારી ઈચ્છાથી આપઘાત કરું છું