________________
૨૪
હવે તે મોટા ગણાશે ! આ બધી ચિંતાએ દુર્યોધન કરમાઈ રહ્યા છે. લેકે અર્જુનના જયનાદમાં મસ્ત બન્યા છે ! અર્જુન રાધાવેધ કરીને આવે છે, દ્રૌપદીને તે પાંચેય પાંચ પાંડે જોઈ એ છે. પણ લેકની લાજથી એવું કેવી રીતે કહેવાય? એટલે દ્રૌપદી શરત પ્રમાણે અર્જુનના ગળામાં વરમાળા આરે પણ કરવા જાય છે. તે વરમાળા અર્જુનના ગળામાં પહેરાવે છે, પણ એ વરમાળા પાંચેય પાંડેના ગાળામાં એક જ સાથે પડે છે. સહુના આશ્ચર્યને કઈ પાર રહેતો નથી.
લોકોને આવું અદ્ભુત દશ્ય જોઈ આશ્ચર્ય થાય છે. સભાજનો કંઈ વિચારે તે પહેલાં જ આકાશમાં દિવ્યવાણી થાય છે.... “હે સભાજને...! “પદની પુત્રી દ્રૌપદી આ પાચેય પાંડને પરણી છે તે યુક્ત જ છે! કોઈ મનમાં કશી જ શંકા લાવશે નહીં....”
આ દિવ્યવાણી થતાં લોકોએ આકાશ સામે જોયું પણ કઈ દેવ દેખાયા નહીં. વાણી તો અવશ્ય ગેબી અવાજ જેવી જ હતી.
| દિવ્યવાણીને સાર એ જ હતો કે આ દ્રૌપદીના પાંચ પતિમાં કંઈક દિવ્ય સંકેત છે. કુંતીએ વાણીને સાંભળીને તરત જ કહ્ય... “હાશ ! ચાલે મારે તો એક જ પ્રસંગે પાંચ પ્રસંગ ઉકલી ગયા. હવે બીજા કેઈ પુત્ર માટે મારે કન્યાની જરૂર રહી નથી. ” કુતીની નિશ્ચિતતા અને નિશ્ચિતતાથી પેદા થતે આનંદ સમજી શકાય તે હતે. પાંડુ તે આ પાંચેય પુત્રના ગળામાં માળા જોઈને અને દિવ્યવાણી સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે! અને તે ખૂબ જ