________________
5
ક્યાંચ ફેકવા તે જવાનું જ છે.... આ સા વિના ખેલાઆવ્યા છે. જો આ શાક આ મુનિને આપી દઉ તા સારૂ એક કામ એછું થાય અને... મુનિનેય કશું ભેાજન મળ્યું નથી.... ખાશે શાક....! સાધુઓને તે શું? કડવુ હશે તે ય શું થયુ.....! અને કદાચ સાધુને કશુ થશે તે ચ કયાં કાઈ ન્હાનાર-નીચેાવનાર તેની પાછળ છે !”
નાગશ્રીએ તે મુનિ હા–ના કરે તે પહેલા જ ધમરુચિ સાધુના પાત્રામાં બધું જ શાક ઠાલવી દીધુ' મહામુનિ ભિક્ષા લઈને ઉપાશ્રયમાં આવ્યા. કાયદો છે કે જૈન સાધુએ ભિક્ષા (ગેાચરી) ગમે તે લાવ્યા હાય પણ તેમણે ગુરુ મહા રાજને દેખાડવી પડે કાંથી ? કેવી રીતે ? શા માટે લાવ્યા? તે જણાવવુ' પડે. આચાર્ય ધધાષસૂરિ મહારાજે જોયુ આજે આ ધ રૂચિ મુનિ જે શાક લઈને આવ્યા હતા તે ઝેર સમાન હતું. કોઈનેય ખાવાના ઉપયેાગમાં આવે તેમ ન હતું. ધર્માંધાષસૂરિજીએ ધ રૂચિ મુનિને આજ્ઞા કરી કે.... ‘જાવ.... આ શાક કયાંય એવી જગ્યામાં પરઢવી (નિકાલ કરી) આવા કે કોઇ તેને ખાય નહી. અને કઈ પણ નાના-મોટા જીવ મરે નહી.”
મુનિ દયાના નિધાન....!
૩૦ દિવસના ઉપવાસ પછી મળેલા આ આ આહા!.... ગુરુ મહારાજની આજ્ઞાથી તે શાક લઈને ચંપાપુરી નગરીની મહાર આવ્યા. જીવજ ંતુ રહિત જગ્યા શોધી કાી, ઓળી માંથી પાત્ર બહાર કાઢયું.... શાકના રસાનું એક ટીપું નીચે પડ્યું. એવી મધુરી સુગધ આ શાકની હતી કે
....