________________
પર સંસારમાં જીવવું એક ભયંકર વિવશતા છે તેમાં ખૂબ
પાપે કરવા પડે છે. પણ એટલે તો નિશ્ચય કરજો કે કેઈપણ નવા પાપની શરૂઆત તે તમે પિતે કરતાં જ નહીં !
ક વેર એ ખરેખર તો ગાંડપણ જ છે. પણ આવા ગાંડાઓ
આ દુનિયામાં ઘણું હોવાથી તમે એકલા ગાંડા તરીકે જાહેર થતાં નથી. બાકી ક્ષમાશીલ પુરુષોની પાસે તમે ઊભા રહે તો તમને તમારી વેરવૃત્તિ એ ગાંડપણ છે
એની ખાત્રી થયા વિના ન રહે !.... ક ઝઘડાનું રીહર્સલ કરવામાં પણ જોખમ છે. રીહર્સલ
માંથી ખરેખરૂં નાટક કયારે ભજવાઈ જાય તેની
ખબર નહીં પડે.. 1 ગુરુ માટે શિષ્ય સદાય પ્રેરણાને યોગ્ય છે. પ્રશંસાને
યોગ્ય કદી નહીં. જ પ્રેરણા શિષ્યની શક્તિનો વિકાસ કરે છે....
પ્રશંસા શિષ્યની શક્તિને વિનાશ કરે છે... 1 શિષ્ય એક વૃક્ષ છે, પ્રેરણા તેને ખિલાવે છે, પ્રશંસા
તેને કેહવડાવે છે. - પ્રેરણા પિષણ છે, પ્રશંસા શેષણ છે. ; શાસ્ત્રમાં શિષ્યની સામે શિષ્યની પ્રશંસા કરવાને
નિષેધ છે અને એગ્ય વ્યકિત સામે અસ્થાને થયેલી પ્રશંસા એ પણ દુર્ઘટના સર્જે છે.