________________
-
ક્રમાંક-૧૧
• પ્રવચનસાર
1
“મહાભારત” જીવનની વાસ્તવિક્તા સમજવા માટે એક અનન્ય ગ્રંથ છે. મહાભારત જીવનને એક શાણપણ શીખવાડે છે કે કોઈપણ વ્યક્તિમાં રાગથી સિમીત થઈ જવું કે કેઈ પણ વ્યક્તિથી શ્રેષથી દૂર થઈ જવું
એ એક ભૂલ છે. સાચી વાત એક જ છે કે જગતની આ તમામ વ્યક્તિઓ સાથે વૈરાગ્યથી રહો.. . રાગ મુંઝાવે છે ઠેષ મુરઝાવે છે. માત્ર વૈરાગ્ય જ
માનવને પ્રસન્ન રાખે છે. 1 જે તમારા જીવનનું કોઈ લક્ષ્ય જ ન હોય તે તમારે
જીવવાની જરૂર પણ નથી. 1 જીવનનું જે કઈ ભવ્ય લક્ષ્ય તમે નક્કી કર્યું જ હોય
તો તમારે માતથી ડરવાની જરૂર નથી. કારણ કે લક્ષ્યની સિદ્ધિ અનેક જન્મ થાય તો પણ થયા વિના
નહીં રહે. . * : Yર ગમે તેવી કલા કેમ ન હોય ? પ્રત્યેક કલાની પારંગ
તતા મેળવવાને એક જ સિદ્ધાંત છે-“એકાગ્રતા
કેળવે.” 1 તમારી પાસે એકાગ્રતા છે તો તમે જગતની કેઈપણ
કલા મેળવી શકશે, તમારામાં એકાગ્રતા નથી તે જગતની કેઈપણ કલા શીખવાથી તમને ફાયદો થવાને નથી.