________________
૨૪૮
કરીદે છે. પિતાના પ્રાણ સૂકવી દે છે. તમે કેઈના સંબંધી તે બન્યા છે જ. પણ વિચાર કરજો કે
બગલા જેવા કે માછલી જેવા?.... - કુલની વ્યવસ્થા હતી. આજે આ કુલેની વ્યવસ્થા - ગુલ થઈ છે. ફૂલ (fool, લેકેએ કુલની વ્યવસ્થામાં
ધૂળ ઉડાડી છે. તેમ છતાંય દુનિયાભરમાં આજે ડાહ્યા
માણસે કુલને પવિત્ર સમજે છે.. * કુલેને વ્યવહાર અને કુલેની વ્યવસ્થા સમાજને શણ - ગાર છે. કુલની વ્યવસ્થા વિનાનો સમાજ ભંગાર છે. પક ડોકટરી શેધ પ્રમાણે લેહીને વર્ષો સુધી જાળવી
રાખતા શીખ્યા છીએ પણ એવી કઈ મુર્ખાઈ કરી છે કે લેહીના સંસ્કારને જાળવવાનું ભૂલી ગયા છીએ!