________________
ર૪૭
1 તમે કેઈના કાનમાં કડવા શબ્દોની મૂડી વ્યાજે મૂકશે
તે તમને તે મૂડી કડવા મેતના વ્યાજ સાથે પાછી મળશે.
મકા પર ટોણાં મારવાની કળાવાળા માણસે કોઈને કંઈક સંભળાવી દેવામાં ચોક્કસ સફળ થાય છે. પણ મકે જોઈને કેઈને પ્રેમ આપનાર, આશ્વાસન આપનાર, હુંફ આપનાર જ જીવન જીવવામાં અવશ્ય સફળ થાય છે. ભીમ કણને ટાણે મારીને અવશ્ય ચૂપ કરી શક્યાં. પણ કર્ણને ટાણું જોઈને પ્રેમ આપનાર દુર્યોધન કર્ણને સદા માટે પોતાના પક્ષમાં
લઈ ગયો. ક શરમમાં નાંખવાથી માણસ નરમ બને છે.
પણ ટીકા કરવાથી તો માણસ ધીઠું બને છે.
જે મહત્ત્વાકાંક્ષા તમને શરૂઆતથી પ્રતિક્ષણ અશાંત રાખે છે, તે મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થયા બાદ તમને શાંતિ આપશે ખરી ? દુધનની હસ્તિનાપુરના સમ્રાટ બનવાની મહત્ત્વાકાંશ એ દુર્યોધન માટે કઈ એ સારે પ્રસંગ જીવનમાં જયા નહી કે જ્યારે તે શાંતિપૂ. ર્વક રહી શકયા હોય..... સરોવરના બે સંબંધીઓ છે. -અગલે અને માછલી. સરોવર સૂકાય એટલે બગલાની સગાઈ ચૂકાઈ જાય છે. બગલે ઊડીને બીજી જગ્યાએ ચાલ્યા જાય છે..... પણ પેલી માછલી ત્યાં જ પિતાનું જીવન સમાપ્ત