________________
૫o
સાથે એક નાનીશી પેટી મને દેખાઈ. કુતૂહલથી હું ત્યાં પહોંચી ગયો. પિટી ખૂબજ હેતુપૂર્વક બંધ કરેલી જોઈ હું પેટીને લઈને સીધે ઘેર આવ્યા. પેટી ખોલી. અહા.... અંદર તે એક બાળક હતું ! રાજ કુમાર જેવી જ તેની કાંતિ હતી. અને તેમાય કાનમાં લગાવેલા લટકતા મણિજડિત કુંડલિની શોભા તે અપરંપાર હતી.
આવા સુંદર બાળકને જોઈને હું સીધે પહોંચ્યો રાધા પાસે. મારી પ્રિયા રાધા માટે આજે ખરેખર આનંદને દિવસ હતે. મારી ખુશી હું વ્યક્ત કર્યું તે પહેલાં તો રાધા બોલી ઊઠી પ્રિયે ! હું જાણું છું આજે તમે એક સુંદર બાળક લાવ્યા હશે. અતિથિ કહી રહ્યા છે-કે સભાજને ! આ વાત સાંભળતાં મારા આશ્ચર્ય પાર ન રહ્યો.” હું કંઈક પૂછું તે પહેલાં જ મારી પ્રિયા, રાધાએ કહ્યું.
“આજે હમણાં જ સવારના સમયે મને એક સ્વપ્ન આવ્યું છે. સ્વપ્નમાં મેં સાક્ષાત્ સૂર્યદેવને જોયા છે. સૂર્ય દેવે કહ્યું- હે રાધા આજે તારા મરથ ફળશે. આજ તને અવશ્ય એક મહાપરાકની પુત્રની પ્રાપ્તિ થશે.” અને રાધા આટલું કહીને બાળક પાસે દોડી આવી હતી. કર્ણ એની આંખનો તારે બની ગયો હતો. તેનું લાલન પાલન કરતી ક્ષણે ક્ષણે તે એકજ વિચારતી કે આ કેઈક ભવ્ય કુલદીપકને ઉછેરવામાં કંઈ ખામીતે નહીં જ રહી જાયને? આ બાળક જ્યારે પણ સૂતા ત્યારે કાનની નીચે હાથે રાખીને સૂતો. હતે કેણ જાણે સૂતા સૂતાંય એ જાણે ધનુષ્યની દેરીને ખેંચી હાથને કાન પાસે લાવવા માંગતા હોય તેમ લાગતું