________________
હતા. પાંડુ કશું જ બોલી શકે તેમ ન હતા. દુર્યોધને પિતાના: અધિકારના ક્ષેત્ર અંગ દેશના રાજ્ય પર કણનો અભિષેક કરવાનો નિર્ણય કર્યો. પોતે જ કર્ણને સુવર્ણ આસન પર બેસાડી કર્ણને મસ્તકે છત્ર ધારણ કર્યું. દુર્યોધનને પક્ષકારોએ ચારેયબાજુ મંગળવનિ કરીને કર્ણને વધાવ્યા. બંદીઓએ મન ભરીને કર્ણની સ્તુતિ કરી હવે કહ્યું તો સદાને માટે દુર્યોધનનો સેવક બની ચૂકી હતું. એને પુનઃ પણ દુ ધન પાસે એક જ માંગણી કરી. “બંધ દુર્યોધન! તારો પ્રેમ મારાપર ઓછો ન થાય. હું સદા તારે મિત્ર બની રહે એજ મારે જઈએ.” અને દુર્યોધન સમજી ગયા કે ભાવિના હસ્તિનાપુરના સામ્રાજયને પાચે આજે ન ખાઈ ગયે છે. કર્ણ સાથે છે તે હસ્તિનાપુરના રાજ્યની ધુરા પણ મારી પાસે જ છે.
કા કર્ણના પિતા અતિરથીનું સભામાં આગમન.
આ તરફ આ સમાચાર મળતાં કર્ણના પિતા અતિથિ પણ મંડપમાં આવી ગયા. કર્ણ પિતાના પિતાના ચરણમાં ઢળી પડે. પિતા અતિથિએ તેને પ્રેમથી ઊભું કર્યું. અંતરના હર્ષથી પુનઃ રાજ્યાભિષેક કર્યો. પુત્રને આલિંગન ર્યું. હર્ષાવેશથી પુત્રને મસ્તક પર પુનઃ પુનઃ ચુંબન કર્યું. ભીમે આ અવસરને જોઈને મર્મપૂર્ણ વ્યંગ કર્યો. ભીમે કર્ણની પાસે જઈને કહ્યું. “એય સારથિના છેકરા ! તું શું અર્જુનની જોડે લડવા તૈયાર થયે છે ?...અરે, ભાઈ એમ કરને અહીં ધનુષ્ય પકડવા આવ્યું છે એ કરતાં ઘેડાની લગામ પકડને ! બાપ-દાદાને ધંધે છોડી અહીં શી