________________
ર૩૦
1 ભાઈ–ભાઈનું જુદું થવું એ વ્યવસ્થા છે. પણ જુદાઈ
રાખવી એ પાપ છે. - મા બાળકોના તોફાનને રોકવાને રસ્તે મારપીટ નથી, પણ
બીજી નિર્દોષ વસ્તુમાં તેને રસ જગા જોઈએ. પર બાળકને તોફાન કરતો અટકાવવામાં એક ટન શક્તિ
લગાડવી પડે છે. બાળકને બીજી નિર્દોષ પ્રવૃત્તિમાં
પાવવામાં એક કિલે શક્તિ જ લગાડવી પડે છે. બા વિનય એવી અદ્ભુત ચીજ છે કે મૂરખમાં મૂરખની
બુદ્ધિને પણ ખિલાવી દે. ક ગુરુ એ નળ છે, વિદ્યા એ એમાં રહેલું જળ છે, અને
વિનય તે નળ પરની ચકલી છે. વિનયના પ્રમાણમાં જ
વિદ્યા વહેશે.... - કદાચિત્ વિનય વિના વિદ્યા મળી જાય પણ તે વિદ્યાની
યશસ્વિતા અને ઉપચેગીતા તે અવિનયીને કદી પ્રાપ્ત
થાય જ નહીં... પર વિનય કરે એને જ ગુરુ વિદ્યા આપે એ ગુરુને પક્ષપાત
નથી, પણ વિનય વિહીન ને વિદ્યા આપવી એ વિદ્યાનું પણ અપમાન છે....
આત્મા વિદ્યા લેનાર ના હોય તો વિદ્યાની પેઢી બંધ કરી દેવામાં કાંઈ વાંધો નથી. ; સાચી વિદ્યા ગુરુ પાસે બેસીને પ્રાપ્ત ન થાય પણ ગુરુના
હૃદયમાં પેસીને જ પ્રાપ્ત થાય.