________________
૨૩૬
શસ્ત્રક્રિયા તે પછી જોઈ પણ પહેલાં તે તેમની મહમુદ્રા
અને ધીર ગંભીર ચાલથી જ બધા પ્રભાવિત થયા હતા શિસ્ત્રદા જે ચપળતાથી યુધિષ્ઠિરે બતાવ્યા તેથી સહ વાહ વાહ પોકારી ઊઠયા. સહુ યુધિષ્ઠિરથી પ્રભાવિત થઈ ગયા...
હવે વારે આ ભીમ અને દુર્યોધનને. તે બંને ય ખાલી ગદાના દાવ જ રજૂ કરવાના હતા. બંનેય એક સાથે ગદાને વીંઝવા માંડી ગદાના એવા એવા દાવે બંનેયે રજૂ કર્યા કે બેયની ગદા જાણે સાક્ષાત સૂર્ય અને ચંદ્ર આવી ગયા હોય તેવી તેજસ્વી અને જાજવલ્યમાન દેખાવા માંડી. લોકો તો ઘડીકમાં દુર્યોધનના દાવ જોઈને તેને જયકાર બોલાવે અને ઘડીકમાં ભીમની ગદાનો દાવ જોઈને. આ બંનેયની ગદાઓ જ્યારે પરસ્પર અથડાતી ત્યારે તે પ્રેક્ષકે ના હૃદય બંધ થઈ જતાં. આમ પરસ્પરના આ પ્રહાર એકબીજા ઝીલતા હતા, ત્યાં જ પેલા દુર્યોધનને ભીમ પરનું વેર યાદ આવ્યું. પિતાના નાના ભાઈઓને હેરાન કરનાર ભીમ આજે પોતાને પણ જાણે હરાવવા બેઠો છે તેમ દુર્યો. ધનને લાગ્યું. વેરની વસુલાત કરવાને આ મેકે દુર્યોધનને યોગ્ય લાગે. હવે પરીક્ષાની વાતને છોડીને દુર્યોધને એકદમ પિતાને ચહેરે બદલી નાંખે. તેના મુખ પર વેર અને જૂરતા તરી આવી. ભીમને કોઈ પણ રીતે પ્રહાર કરીને ખલાસ કરી નાખું–તે તેને મનેભાવ છૂપો ન રહ્યો. ભીમ પણ દુર્યોધનની આ મનની મેલી મુરાદને નિષ્ફળ કરવા પગ પછાડીને ગદાની સાથે ઉછળ્યો. ભીમને આશય હતે કે તારા જેવા કંઈક દુર્યોધનને હું પીસી નાંખીશ. તારે જે કરવું હોય તે કરી લેજે પણ આજે ભીમ ગાળે જશે નહીં. અને પરીક્ષા માટેના દેખાતા દાવે ધીમે ધીમે એક