________________
વાતinી (વા મોરી
: આસમાન જિતની રેતી ઝબેદી બીબીને માસૂમ બાળક કરીમ બિમાર પડ્યો. હકીમોએ હજારો પ્રયત્ન કર્યા બધા નિષ્ફળ થયા. ઝુબેદાબીબીએ આખરે ખુદાને પ્રાર્થના શરૂ કરી. ખુદા. આજે મારા માસૂમ બાળકને સારું કર. મારું બાળક તારૂં જ બાળક છે. અને જે આજ સાંજ સુધીમાં મારા આ માસૂમ બાળકને સારું થૂશે તો હું તને પૂરા આસમાન જેટલી મેટી રેટી ચઢાવીશ.
પેલા માસૂમ બાળક કરીમને પણ આ પ્રાર્થનામાં ખૂબ રસ પડયો..... હવે સારે થાઉં તો આસમાન જેવી રોટી જોવા મળશે અને આજે તે કરીમ ખરેખર સારો થઈ ગયો, કરીમને થતું હતું કે હવે અમ્માજાને કયારે આસમાન જેવડી રેટી બનાવે ને ક્યારે એ રોટી હું જાઉં...દિવસ ના દિવસે નીકળી ગયા પણ આસમાન જેટલી રોટી બનાવાની કઈ હિલચાલ જોઈ નહીં. તેથી એક દિવસ કરીમે ઝુબેદાબીબીને પૂછી જ નાંખ્યું કે “અમ્માજાન તું ક્યારે આસમાન જેવડી રેટી ખુદાને ચઢાવીશ? ઝુબેદાબીબી કંઈ કાચી ન હતી... એણે કહ્યું, બેટા કરીમ, રેટી તે મારે ક્યારની ખુદાને આપવી છે પણ શું કરું? “જે બેટા ! જ્યારે ખુદા આસમાન જે તો મેકલશે ત્યારે હું આસમાન જેવી રેટી બનાવીશ અને ખુદને ચઢાવીશ.”
નાન કરી તે શું સમજે પણ તમે સહુ સમજી ગયાને કે ખુદાને રોટલી જોઈએ તે ખુદાને તો મોકલ પડે. માનતા કરતી વખતના ભાવે માનતા ફળ્યા પછી ફરી જતાં વાર નથી લાગતી.
લાલચ આખરે કપટની માતા બને છે.