________________
-
ર૩૩ E; એકલવ્ય કરતાં અર્જુન જ્યેષ્ઠ બની શકો છે, પણ શ્રેષ્ઠ
નથી બની શકે. વચન આપતા લાખવાર વિચાર કરજે...કારણું વચન આપ્યા પછી પ્રાયઃ કસોટી થયા વિના રહેતી નથી.... વચન આપતી વખતે અને પાલન કરવાના સમયે
પરિસ્થિતિ અલગ અલગ હોય છે. પર જે શિષ્યને ગુરુપર આક્ષેપ કરવાનો અધિકાર હોય તો
ગુરુને પણ પક્ષપાત કરવાને અધિકાર છે. ગુરુથી કદાચ પક્ષપાત થઈ જાય તો એ બહુ મોટી વાત
નથી કારણુ ગુરુ પણ આખર તો છદ્મસ્થ જ છે ને! 1 મહાભારતમાં સમર્પણની તાકાત બતાવનાર માત્ર એકલ
ત્યનું પાત્ર છે...અને સંપૂર્ણ મહાભારતમાં અકલવ્યની વાત ફકત બે જ પાના રોકે છે. પણ ગુરુભક્તિ કેળવનાર શિષ્ય આ એકલવ્યને જ મહાભારતનું હૃદય માને છે.
પ્રત