________________
૨૩૧.
;િ ઈર્ષાની આગના સમીકરણને સમજે. બીજાની સમૃદ્ધિ
એતે માત્ર દિવાસળી જ હોય છે ! લાકડા તે તમારા હૃદયના હોય છે ! કોઈની દિવાસળીને સફળ કરવા
આપણા લાકડા ધરી દેવા એ કેવી બુદ્ધિમત્તા છે! ક વૃદ્ધની સેવા કે ગુરુની સેવા કયારેય નિષ્ફળ જતી નથી.
અને આમાથી બની સેવા કરનારા કયારેય દુઃખી ન થતા નથી. ક જે શક્તિ ગુરુની કે પૂની સેવા કરવામાં વપરાતી
નથી તે શક્તિ પણ શ્રાપ છે. પર અને ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્તિના આગ્રહ કરતાં પણ
કૃપા પ્રાપ્તિને વધુ આગ્રહ રાખેલે એટલે જ દ્રોણાચાર્યને
છેક સુધી અજુનના રક્ષક બનવું પડ્યું છે ! પર સ્વાથી રહેવું દુર્ગુણ છે....વૈરાગી રહેવું સદ્ગુણ છે. 1 ઘરમાં સંગ્રહી રાખેલો સાપ પણ કામમાં લાગે તો ઘરમાં રહેલા વૃદ્ધ કેમ કામ ના લાગે? આવા વૃદ્ધ મહાત્મા જ જીવનમાં સુખશાંતિ ફેલાવે છે. કુટુંબની ઈજજત રાખે છે. દ્રોણાચાર્યને અંગૂઠાની દક્ષિણા માંગતો નિર્ણય સાંભળી કેટલાક દ્રોણાચાર્યની ગુરુતાને અને સ્વાર્થવૃત્તિને ધિક્કારવામાં એકલવ્યની ગુરુભકિતને અભિનંદન આપવાનું ભૂલી જાય છે. શાસ્ત્રો કહે છે-“ગુરુમાં જે તાકાત નથી તે તાકાતા શિષ્યમાં રહેલી ગુરુ ભક્તિમાં છે”
T