________________
* ૨૩૯
અજુનની આવી પ્રશસ્તિ કરવાનું કારણ દેખાતું ન હતું..... પરીક્ષા વખતે કઈ એક શિષ્યને ગુણે ગાવા એગ્ય નથી. નીતિશાસ્ત્રોમાં તે ચોકખું કહ્યું છે કે “શિષ્ય અને નેકરના ગુણ કદી તેના દેખતા કહેવાય નહીં. તેમ છતાં દ્રોણાચાર્ય આજે નીતિ કેમ ભૂલી ગયા ! દુર્યોધન અને કણને એ જ પ્રશ્ન હતો અને બાણના જે જે દાવે બતાવવા લાગ્યા હતો તે દાવે હસ્તિનાપુર વાસીઓએ કદી ય જોયા નહોતા. તાળીઓના ગડગડાટથી આખો મંડપ ધ્રુજી ઊઠયા હતા. પણ કણ જાણે અર્જુનને એમ લાગતું હતું કે તે પોતાની શ્રેષ્ઠ કળા આજે બતાવી શક્યો નહોતો !
તેના દાવ પૂર્ણ થયા બાદ તુરત જ કર્ણને વાર આવ્યું છે. અર્જુને જેવા સને જેટલા દાવા બતાવ્યા તે બધાજ દાવ અને તેવા દાવો કર્ણએ ખૂબ જ સારી રીતે
અને ઝપાટાબંધ બતાવવા માંડ્યા. આખી સભા વિસ્મય પામી ગઈ. તાળીઓએ તે સમસ્ત હસ્તિનાપુરને ગજાવી દીધું. કર્ણની આ કળાએ આજે અર્જુનને પણ વિમય પમાડી દીધા. આવી શ્રેષ્ઠ કળા કણ બતાવી શકશે એવી ગણતરી ન તે અર્જુનને હતી કે ન તો દ્રોણાચાર્યને હતી....! આજે કર્ણને પિતાને પણ એ આશ્ચર્યું હતું કે આવી મહાન કળી તે કેવી રીતે બતાવી શક્યો ! ચારે | બાજ કર્ણના નામને જયદેવનિ થતા હતા. ત્યાં જ પેલા દુર્યોધને અવસર જે. પિતે એકદમ ઉઠીને કર્ણને ભેટી પડે. દુર્યોધને અર્જુનની બાણકળા જોઈ ત્યારથી જ તેના - મનમાં થતું હતું કે આને સામને કરવાની તાકાત માત્ર કા સિવાય કે ઈનામાં નથી. આજે કર્ણની દ્રોણાચાર