________________
૨૩૭ બીજા પર પ્રહારે રૂપે પરિણમ્યા દ્રોણાચાર્યે તુરત જ પોતાના પુત્ર અશ્વત્થામાને આદેશ કર્યો, “જા, વત્સ ! આ બળિયા હવે કેઈનું સાંભળે તેમ નથી. વચમાં પડીને ય બંનેયને છોડાવ અને કહી દે તમે પરીક્ષા આપવા આવ્યા છો, લડવા નહીં.” આખરે બેય બળિયા પોતાના સ્થાન પર જઈને એક બીજાની સામે ઘુરકિયાં કરતાં રહ્યાં.... માંડ માંડ શાંત થયા.
૨૩ કર્ણ અને અર્જુન આમને સામને
આ તરફ અર્જુન અને કર્ણની પરીક્ષા બાકી હતી. દ્રોણાચાર્યને આજે પિતાના શિષ્યની અભૂતપૂર્વ કળા. પરીક્ષાને એક સંતોષ હતો. તેઓ આનંદમાં હતા. આનંદના અતિરેકમાં અતિરેકમાં જ તેમણે અજુનની ખૂબ પ્રશ. સ્તિ કરી નાંખી ને દ્રોણાચાર્ય બેલી ઊઠયા, “હસ્તિનાપુર નિવાસી ! જુઓ આ બધા ય મારા શિષ્યો છેગુરુને તો બધા શિષ્ય પ્રિય હોય છે પણ અજુને તે પોતાની કળા અને વિનયથી મારા હૃદય પર કામણ કર્યું છે. એના જેવા સુગ્ય શિષ્ય મેં કદી જે નથી. આ માત્ર મારો શિષ્ય નથી મારા પુત્ર જે છે ના મારા પુત્ર અશ્વત્થામા કરતાં પણ મને આ મારા પ્રિય શિષ્ય અર્જુન પર વધુ પ્રેમ છે. તમે બધા આ. પારંગત અર્જુનની બાણકળા જુઓ અને ત્યાર પછી આ કર્ણ પણ બાકળા બતાવશે ''
અર્જુન તરફને પક્ષપાત આજે દ્રોણાચાર્યે પોતે જ જાહેર કરી દીધો હતો. કર્ણને અને દુર્યોધનને જાહેર સભામાં