________________
પિતે કેઈનીય સહાયની અપેક્ષા કર્યા વિના તુરત ગુરુની નજીક પહોંચી જાય છે. ગંગાના તટ પર ઊભા રહીને અર્જુન બાણની ધોધમાર વર્ષા વરસાવી. ગ્રાહ જેવું જળચર પ્રાણું એક વખત પડક્યા પછી કેઈને ય છોડે નહીં. પણ નના બાણના વરસાદથી ગ્રાહ પણ પરાભૂત થઈ ગયા. દ્રોણાચાર્ય મૃત્યુના મુખમાંથી બચી ગયા.
દ્રોણાચાર્ય આજે પારખી ગયા હતા કે તેમને સુશિષ્ય અજન જરૂર પડે પ્રાણ આપે તેવો છે. આજે જ તેમણે અર્જુનને વચન આપી દીધું. “વત્સ! તારી ગુરુ ભક્તિથી ખુશ થઈને હું વચન આપું છું કે તને અવશ્ય રાધાવેધ શીખવાડીશ”
દ્રોણાચાર્યએ બીજા જ દિવસથી અર્જુનને રાધાવેધ શીખ વવાનું શરૂ કરી દીધું. અર્જુન હવે આ એક મહાન ધનું કળામાં પારંગત બન્યા. “ ગુરુને વિનય અને ભક્તિ કઈ અવી ચીજ છે કે વિનયને આધીન ગુરૂને શિષ્ય છેતરતે હોય, તે ગુરુને છેતરાવું પણ ગમે છે.”
....અર્જુનના આ રાધાવેધના શિક્ષણ કાળમાં અન્ય કુમારે પોતે પ્રાપ્ત કરેલ કળાનું પુનરાવર્તન કરતા હતા. દ્રોણાચાર્ય તે. અર્જુનને ભણાવવામાં જ લાગ્યા હતા. અને
જ્યાં અર્જુનને રાધાવેધ પૂર્ણ થયે કે દ્રોણાચા ભીષ્મ અને પાંડુને જાણ કરી, “આ રાજકુમારોની વિદ્યા પૂર્ણ થઈ છે હવે તેની પરીક્ષા જે....