________________
२२३
એકલવ્ય કહે છે ૮ ગુરૂભગવંત ! દક્ષિણા આપને ? આપને શું જોઈએ છે? મારા પ્રાણ પણ આપને અણુ છે. આપ માંગેા તેા એ પણ કાઢીને આપના ચરણે ધરી દઉ.....દ્રોણાચાય આજે પોતાના વચનના પાલન માટે.... અર્જુન પ્રતિના પક્ષપાત માટે એક ભયંકર પાપ કરવાના મનારથ કરી ચૂકયા હતા....એમને અર્જુન સિવાય કેઈને ધનુર્વિદ્યામાં આગળ થવા નથી દેવા....અને દ્રોણાચાય ખેલી ઉઠે છે. ૮ વત્સ, જો આ વિદ્યા એ જ તને આપી છે તેમ તું માનતા હાય તે! તારા જમણા હાથનો અંગૂઠો કાપીને મને આપી દે....ગુરુની આજ્ઞા થયા માદ ક્ષણને વિલખ કરે તે શિષ્ય શાના ?
એકલવ્ય ભુમિ પર બેસી ગયા. પેલેા અર્જુન પણ આજે થરથરી ઊઠત્રો. તેને પણ લાગ્યુ કે ગુરુની પાસેથી મેં સ શ્રેષ્ઠ ધનુર થવાનું વચન તે માગ્યું છે. પણ સર્વશ્રેષ્ઠ શિષ્ય તે હું નહીં જ અની શકું. ધનુર્વિદ્યામાં હું પાર - ગત તરીકે નામ મેળવીશ પણ સમર્પણ વિદ્યામાં હું સદાયના માટે પાછળ રહી જઈશ, અર્જુનનું કઠણ કાળજું કામળ થઈ ગયું છે. ગુરુ દ્રોણાચાય મેલી તેા ગયા છે. ‘ જમણા હાથના અંગૂઠે આપી દે, પણ....તે મેલ્યા બાદ તેમને પેાતાને ય હાંફ ચઢી ગયા છે. શું થાય છે તે જોવા અજુ ન અને દ્રોણાચાય ના નયના જાણે બહાર આવી ગયા છે. પણ પ્રસન્ન....કૃતા અને ક° છે પેલેા એકલવ્ય ! ક્ષણવારમાં પેાતાના જમણા હાથના અંગુઠો કાપીને તેણે દ્રોણાચાય ના ચરણમાં ધરી દીધા. દ્રોણાચાયના મુખમાંથી પણ એક નાની ચીસ નીકળી ગઈ. અર્જુન તે આભા જ થઇ ગયા. ગુરુએ અંગૂઠો ન માંગ્યા હાત અને એકલવ્યે એ કાપીને