________________
પ
એક અનેરા આકષ ક પ્રસંગ છે. એકલવ્યની પાસેથી આજે દ્રોણાચાય અને અર્જુન પુનઃ પેાતાના ધામમાં જઈ રહ્યા છે.
દ્રોણાચાર્યાં હજીય ઊંડા વિચારમાં છે. અજુ નને હજીપણ્ એકલવ્યનું આ સમપ ણ સમજાતું નથી. વારેવારે તેના અંતરાત્મા કહે છે—જે થયુ છે મારા માટે ગુરુને જે કરવું પડયું છે; શું એ ખરેખર સારું છે?” અર્જુને પેાતાની શ્રેષ્ઠતા માટે સલામતી મેળવી છે. હવે એકલવ્ય શ્રેષ્ઠ ખાણકળા નહીં બતાવી શકે એ વાત નિવિવાદ છે પણ અર્જુનને શાંતિ ન હતી. તેનું અંતર કહ્યા કરતું હતું—“આ શું થઈ ગયું ?” અને તેથી જ તેણે દ્રોણાચા ને ચાલતાં ચાલતાં જ પૂછવા માંડ્યું- આચાય પ્રવર! આપે શિષ્યેાના સમસ્ત ગુણાથીયાગ્ય એકલવ્યવા મહાન ગુરુભક્તને કેમ વિદ્યા શિખવવાની ના પાડી હતી. દ્રાચાય આજે ભારે મને કહે છે– “ હું પાથ ! હે અર્જુન ! તારા કરતાંય સુયેાગ્ય વિદ્યા પાત્ર એકલવ્ય છે એ તે હું તેની સાથેની પહેલી મુલાકાતે સમજી ગયા હતા. પણ મે તે પહેલાંજ તને વચન આપી દીધું હતુ કે ‘તારાથી વધુ ધનુવિદ્યાવાળા કોઈ નહીં બની શકે. કે આ વચનની રક્ષા કરવા મે એકલવ્યને ખાણ વિદ્યા આપવાની ના કહી હતી. પણ ધન્ય છે એ ગુરુભક્તને! અને પ્રભાવ છે એ મહાન ગુરુભક્તિને કે ગુરુની અનિચ્છા હાવા છતાંય ગુરુભક્તિથી તેણે વિદ્યા પ્રાપ્ત કરી લીધી. એકલવ્યની આ પારગામિતાને દૂર કરવા જ મારે અંગૂઠાની ભિક્ષા માંગવી પડી છે, આજે મને સમજાય છે કે વચન સાચું પાડવું એ કેટલુ' કપરું કામ છે. અર્જુન પગમાં પડીને દ્રોણાચાય ને કહે છે “ગુરુદેવ ! આપે મારા પર કૃપા કરી છે તે આપના ઉપકાર હું કદીપણ નહીં ભૂલું. આપના ઉપકારના કાજે
C