________________
૨૨૧
૨એકલવ્યના ગુરુ કેળુ એકલવ્ય કહે છે “ગુરુવર....મારા પ્રણામ સ્વીકાર આપે જ આ વિદ્યા મને શિખવાડી છે...આપજ મારા ગુરુ છે.....આટલું જ બોલતા તે અર્જુને દ્રોણાચાર્યને હાથ પકડી લીધો! અજુન કહેવા માંગતો હતો... “જુએ ગુરુજી તમે ના પાડે છે. પણ આ એકલવ્ય તમારેજ શિષ્ય છે. તે ખુદાજ કહે છે....હું દ્રોણાચાર્યને શિષ્ય છું.” દ્રોણાચાર્યને હજુ પણ આ માયા સમજાતી નથી દ્રોણાચાર્ય એકલવ્યને કહે છે... “વત્સ, શા માટે તું જૂઠું બોલે છે. મેં કદી તને વિદ્યા શિખવી નથી....મેં તને કદી શિષ્ય બનાવ્યું નથી કંઈક તું મને સમજ પાડ...મને તો આ બધું રહસ્યમય લાગે છે....અને તુરત જ એકલવ્ય દ્રોણાચાર્યને હાથ પકડીને એક ઘટાદાર વૃક્ષ નીચે લઈ ગયે. વટવૃક્ષની નીચે એક ભવ્ય પ્રતિમા બતાવી...અર્જુનતે આ પ્રતિમાને જોઈને હર્ષવિભેર બની ગ છે...ઘડીકવાર તે પિતાનું બધું દુઃખ ભૂલી ગયે છે....આવા ગુરુભક્ત એકલવ્ય પર હવે તેને રેષ નથી. અર્જુન તે દ્રોણાચાર્યની આ પ્રતિમાથી એ મુગ્ધ બનેલ છે કે વારંવાર તે પ્રતિમાને નમસ્કાર કર્યા જ કરે છે....
અર્જુન એકલવ્યને પૂછે છે... “ગુરુબંધુ ! તે આ પહેલા દ્રોણાચાર્યને કયાંય જોયા હતા? એકલવ્યે કહ્યું “બંધુવર ! અજન...હું પણ આપની માફક એકવાર દ્રોણચાર્યજી પાસે ગયો હતો....મેં ખૂબ જ કાકલુદીભરી વિનંતી કરીને કહ્યું હતું. “ગુરુદેવ મને આ વિદ્યાને શેખ છે મને આપ શિક્ષણ આપે...પણ ગુરુએ મારા ઉપર જરાય મહેર ન કરી..મને ખબર નહીં શું અગ્યતા હશે મારી? પણ