________________
૨૧૯
દ્રોણાચાર્ય કહે “વત્સ અર્જુન, તેમાં શંકા શું છે....! આજેય ડંકાની ચાટે કહું છું કે તારા જેવો બાણાવળી આ દુનિયા પર કોઈ નથી” અર્જુન ગુરુને કંઈક આ વાતથી અજાણ સમજી છોભીલો પડી જાય છે....કહે છે “ગુરુવર ! એ વાત તો હું પણ માનતો હતો....પણ આજે આપનાજ એક શિષ્યની ધનું વિદ્યા જોઈને મારો ભ્રમ ભાંગી ગયે છે... ગુરુવર ! આપ મને આપેલું વચન પણ આજે ખોટું ઠરે છે. આપના તે શિષ્યને આપે જે કળા શિખવાડી છે તેના સેમા ભાગની પણ વિદ્યા આપે મને શિખવાડી નથી.”
દ્રોણાચાર્યના આશ્ચર્યનો પાર નથી...આ અણધારી વાતથી દ્રોણાચાર્ય આશ્ચર્ય ચક્તિ થઈ જાય છે; દ્રોણાચાર્ય કહે છે “બેટા તારા જેવી વિદ્યા મેં કઈને આપી નથી તો તારાથી વધારે શક્તિવાળે કોઈ પાકે તેવું બને કેવી રીતે? વત્સ, અર્જુન તું આજે શું કહી રહ્યો છે?”
શક દ્રોણાચાર્ય તથા અર્જુનનું
એકલવ્ય પાસે ગમન
અજુન કહે છે...ગુરુવર દ્રોણાચાર્ય...! હાથે કંકણ: ને કોઈ આરસીની જરૂર નથી..કઈ વધુ ચર્ચા કરવાની જરૂર નથી. હું આપને હમણાંજ બતાવીશ આપના તે તેજસ્વી અને કૃપાપાત્ર શિષ્યને....પછી તો આપ માનશેને ?” દ્રોણા