________________
કરી પિતે સ્વપ્નમાં નથી, પણ જાગતે જ છે. જાગૃત અજુન જે જેતે હતો તે માનવા તૈયાર થતા ન હતા. અર્જુને એક કૂતરાને જે. કૂતરાના મુખમાં અનેક બાણે ભર્યા હતા. કુતરાના મુખમાંથી ન તો લેહીની ધારા વહેતી હતી, ન તે તે કુતરે મુખમાંથી બાણ કાઢી શકતો હતો. અર્જુન ચતુર બાણાવળી હતી. તે સમજી ગયું હતું કે આ બાણ એ કેઈ મહાન બાણાવળીની કળા છે. ભસતાં કુતરાના મેંઢાને બાણથી ભરી દેવું અને તેમ છતાંય કુતરાને ઈજા ન થાય તેવી રીતે બાણ મારવા એ ગજબની કળા છે. અર્જુન સૈદ્ધાંતિક રીતે આ કળાને સમજી શકે છે. પણ તેને અમલમાં મૂકવાની શિક્ષા તેની પાસે નથી. અર્જુનને આજે લાગે છે કે કઈ બળિયે જંગલના ગાઢ અંધકારમાંથી તેને પડકાર કરી રહ્યો છે. પિતાના આ પરાભવથી વિહવળ અર્જુન ધીમે ધીમે કૂતરાની પાછળ જાય છે. થોડે જ દૂર જતાં એક તેજસ્વી ચહેરે તેની નજરે ચડે છે. એક તરુણકુમાર પોતાના તીરથી જંગલમાં અજબ ગજબના ખેલ રમી રહ્યો છે. આ યુવકના પ્રત્યેક આ ખેલને જોતાં અર્જુન વિસ્મય અનુભવે છે. યુવક તેની સાધનામાં રક્ત છે. યુવકની કલા જેનાર અહીં કેઈ નથી પિતે જ નટ છે અને પોતે જ પ્રેક્ષક છે.
સાચા કલાકારને પ્રેક્ષકની કશી જરૂર નથી હોતી અને હજારે પ્રેક્ષકે જ્યાં હોય છે ત્યાં ય સાચે કલાકાર તે એકલો જ હોય છે. સાચે કલાકાર પ્રેક્ષકના મનોરંજન માટે નહીં પણ પિતાના આનંદની વૃદ્ધિ અને કલાની શુદ્ધિ માટે જ કલા પ્રવેગ કરતે હેય છે. અર્જુનનું દિલ હાલી ઊઠયું છે.અજુને પહેલે પ્રશ્ન પૂછો, તું કેણ છે? પણ આ ઔપચારિક પ્રશ્નના જવાબની અપેક્ષા રાખ્યા વિના મૂળ