________________
* ર૧૬
ચતુર કણ વિદ્યા પ્રાપ્તિ માટે જાગૃત હતે પણ ગુરુની કૃપાપ્રાપ્તિ માટે બેભાન હતું. પરિણામ એ આવ્યું કે અર્જુન પર ગુરુ દ્રોણાચાર્યને પ્રેમ ખૂબ વધી ગયે. દ્રોણાચાર્ય પિતાના પુત્ર અશ્વત્થામા કરતાં પણ અજુનને વધુ ચાહવા લાગ્યા. વિનય એ વડીલોની મોટી જરૂરિયાત છે. વડીલો અન્ન વિના ચલાવી શકે છે પણ વિનય વિના છતે ધને અને ઉભરાતે અને કે તેમનું મન ભાંગી પડે છે. તેમાંય અવિનયથી તે વૃદ્ધ વડીલે ખૂબ ગભરાઈ ઊઠતા હોય છે.
યુધિષ્ઠિર વિગેરે પણ સૌજન્યશીલતા પૂર્વક દ્રોણાચાર્યને વિનય કરતા. પણ અર્જુનને દ્રોણાર્ચાય માટેને વિનય અપૂર્વ હતો. અર્જુનનું બાણ દુનિયામાં કોઈનેય સૌથી ઊંડું લાગ્યું હોય તે દ્રોણાચાર્યને ! અર્જુનના વિનય રૂપ બાણથી દ્રોણાચાર્ય એટલા બધા ઘવાઈ ગયા હતા કે તેમણે પોતાના પ્રાણ પણ કાઢીને અજુનને સમર્પિત કરી દીધા હતા...! | દુર્યોધન અને કર્ણને દ્રોણાચાર્ય અને અર્જુનને સંબંધ સમજાતો ન હતો. જ્યારે એ બે ભેગા મળે ત્યારે તેમની વાતમાં અર્જુન પ્રત્યે ભારે ભાર કટાક્ષ રહેતે. એ કટાક્ષને ભોગ જાણે અજાણે દ્રોણાચાર્ય પણ બની જતા. તેમ છતાંય કુપુત્રનું અધ્યયન એકંદરે ઉત્સાહપૂર્વક ચાલતું હતું.
ચક આ ધનુર્ધારી કોણ? -કઈ એક રજાના દિવસે [અનધ્યાયના દિવસે વનશ્રી પ્રિય અર્જુન વનની સહેલ માટે ઉપડી ગયે. વનની સઘન ઝાડીમાં જતાં એણે એક આશ્ચર્ય અનુભવ્યું. ક્ષણવાર તેણે તે દશ્ય જોઈ પિતાની આંખે મસળી જોઈ. અર્જુને ખાત્રી