________________
૨૧૪
રાજકુમારા ઉત્તમ પાત્ર છે. આવા ઉત્તમ વિદ્યાથી એ અને તેમાંય કણ અને અર્જુન જેવા તેજસ્વી વિદ્યાથી ઓને મે જીઢગીમાં જોયા નથી માટે આપ તૈયાર થાવ.” આખરે દ્રોણાચાર્યે પણ એ વાતને સ્વીકાર કર્યાં.
મેં દ્રોણાચાય પાસે ધનુર્વેદાભ્યાસ...
....દ્રોણાચાર્ય'ની સંમતિ મેળવી કૃપાચાય ભીષ્મ પિતામહની પાસે પહેાંચ્યા. ભીષ્મપિતામહે કૃપાચાની વાતને વધાવી લીધી. કુરુવંશી રાજપુત્રા પણ આ દ્રોણાચાય પાસે ભણવા ખૂબ ઉતાવળા થતા હતા. તેમને દ્રોણાચાય ની પ્રતિભાના ખ્યાલ હતા. વિકાસ એ પણ જીવનની એક આવશ્યકતા છે. વિકાસ કોને ન ગમે ? હવે સવારથી સાંજ સુધી પરિશ્રમપૂવ ક દ્રોણાચાય કુરુવંશી રાજકુમારાને ભણાવી રહ્યા છે. દ્રોણાચાયે પ્રારભમાં તેા સહુને એક જ સરખેા અભ્યાસ કરાવ્યે . પણ દિવસે જતાં દ્રોણાચાય પારખી ગયા કે અજુ નને વિદ્યા મેળવવાના ઉત્સાહ અપૂર્વ છે. દ્રોણાચાય જે-જે કળા બતાવે છે તે બધી જ હૃદયમાં ધારણ કરે છે. પણ અર્જુન જુએ છે આટલા બધા વિદ્યાથી એને ભણાવીને સાંજે દ્રોણાચાય થાકી જાય છે. બીજા વિદ્યાથી એ સાજે આન-પ્રમાદમાં મસ્ત હાય છે ત્યારે અર્જુન દ્રોણાચાય પાસે પહેાંચી જાય છે. દ્રોણાચાય ના થાકેલા અને પરિશ્રમવાળા શરીરની સેવા શુશ્રુષા અર્જુન એવી રીતે કરતા કે દ્રોણાચાર્ય મીઠી નિદ્રાને આધીન થઈ જતા. દ્રોણાચાર્યે એકવાર પૂછ્યું, “અરે મજુ ન ! ભણે છે