________________
૨૧૫
તેા બધાય મારી પાસે, તું એકલેા શા માટે મારી સેવા કરવા આવે છે ?” અર્જુન આ પ્રશ્નના જવાખ આપતે નહી. દ્રોણાચાર્ય બે-ચાર વખત આગ્રહ ભરી રીતે એક જ પ્રશ્ન પૂછ્યો ત્યારે અર્જુને જરાક મુખ ઊંચુ કરી કહ્યુ “ગુરુજી મને આપની સેવામાં આનંદ આવે છે. મારે માત્ર ધનુવિદ્યા નથી જોઇતી, મારે જોઈએ છે, આપની કૃપા.” દ્રોણાચાય ના ચહેરા પ્રસન્ન કમળની માફક ખીલી ઊડયે ! અર્જુનના મરતક પર હાથ મૂકીને મેલ્યા “વત્સ! ગુરુ તે ગાય જેવા છે. સડુ પાત્રના પ્રમાણે દૂધ પામી શકે છે. બેટા ! તું મારા પૂરા હૃદયને પામી જઈશ એમ મને લાગે છે.” અર્જુન પેાતાની જાતને કૃષ્કૃત્યમાનીને ગુરુના ચરણમાં મસ્તક ઢાળી દે છે. વિનય વેરીને વશ કરી દેતે હોય તે ગુરુને વશ કરે તેમાં આશ્ચર્ય શું? ગુરુના પ્રશ્નથી અર્જુનની ભક્તિને એક નવું પ્રેોત્સાહન મળ્યુ. અને હવે ગુરુના ચરણ પખાલીને પીવાનુ શરૂ કર્યું. કેટલાય કુરુપુત્રાને આ વધુ પડતું લાગ્યું. દુર્ગંધન અને કણ' જેવાને આ અજુ નનુ વેવલાપણું લાગ્યુ. પણ અર્જુને તે એ તરફ લક્ષ્ય આપ્યા વિના. દ્રોણાચાય નુ દિલ જીતી લીધું.
કણ અને દુધન અર્જુનના આ ભકત અને શાસ્ત્રભ્યાસની પ્રખરતા જોઈને અકળાયા. દુાંધન કણને કહેતા “આ શુ દ્રોણાચાયે` માંડયું છે? દરેક વાતને, દરેક નવા પાનેા આરંભ અર્જુનથી જ કરવાના ? અરે કણ ! તને શુ નથી આવડતું? અરે ! પેલા યુધિષ્ઠિર પણ સમજતા નથી કે પહેલાં એમનુ નામ આવવું જોઇએ.” કણ કહેતે ભલે ને અજુ નને પહેલા પાઠ ગુરુ આપે. એને જ ઉદ્દેશીને પાઠ શિખવાડે પણ મને આવડવા વિના રહેવાનુ જ નથી.’