________________
૨૧૨ આવડે તો? કર્ણ અને અને બીજા ઉત્સાહી રાજકુમારે તરફ ઈશારે કર્યો બધા જ જાણે એક સાથે બોલી ઊઠયા.
અમને પણ અમારા ગુરૂ બાણ ચલાવતા શીખવે છે પણ તમારા જેવું તે કદી ગુરુએ અમને બતાવ્યું નથી. માટે હવે તે તમે જ અમારા ગુરુ છે. તમે જ અમારા માતા-પિતા છો. ચાલો, હવે અમે બધા તમારી સેવા કરીશું. પણ તમે અમને બાણ મારતાં શીખવાડે.” વૃદ્ધ પુરુષે કહ્યું, “એ વાત તે ખરી છે. પણ પહેલાં તમે મને તમારા ગુરુ પાસે લઈ જાવ. તમારા ગુરુ કૃપાચાર્ય મારા સ્વજન છે. સ્નેહી છે અને તમે બધા તે જ મારા કૃપાચાર્યને વિનયી શિષ્યો છે. તે જાણીને મને ખૂબ આનંદ થયે છે. ચાલે, હવે મને કૃપાચાર્ય પાસે લઈ જાવ.”
વટ વૃદ્ધ ગુરુ એજ ભાવિદ્રોણાચાર્ય
ઉત્સાહી અજુન છલાંગ મારીને આગળ આવ્યું. વૃદ્ધપુરુષના પગમાં પડી નમસ્કાર કરી પેલા વૃદ્ધપુરુષને હાથ પકડી લીધે. આ તરફ કૃપાચાર્યને પણ વૃદ્ધપુરુષના આગમનના સમાચાર મળી ગયા. તુરત જ કૃપાચાર્ય સામે લેવા નીકળ્યા. વૃદ્ધપુરુષને જોતાં જ કૃપાચાયે જમીન પર પોતાનું મસ્તક ટેકવી પ્રણામ કર્યા. રાજપુત્રે તે કૃપાચાર્ય અને તેમનાથી પણ ચઢીયાતા આ વૃદ્ધ પુરુષને જોઈને ખૂબ વિસ્મય પામ્યા. વૃદ્ધપુરુષે તુરત જ કૃપાચાર્યને જમીન પરથી ઊભા કર્યા અને તેઓ ખૂબ જ પ્રેમથી એક બીજાને ભેટી