________________
૧૧
""
પુરુષ પણ આ હસ્તિનાપુરના રાજપુત્રાને ઓળખી ગયા છે. એટલે કુવા કાંઠે પહાંચીને અંદર પડેલા દડાને જુએ છે. વૃદ્ધપુરુષે કહ્યું “અરે છોકરાઓ ! દડા જોઇએને? એમાં શુ મુંઝાવ છે ? હમણાં જ કાઢી આપું. પણ તમારામાંથી કોઈને ખાણ ચલાવતા આવડે છે ? રાજપુત્રો બેલી ઉડ્યા....આહ.... માણુ ચલાવતા તે આવડે જ ને! માણ સરસ રીતે ચલાવીએ છીએ પણ કાકા તમે અમારા દડાની વાત કરેાને ! વૃદ્ધ પુરુષ–“ અરે ભાઈ ! આ દડા ખાણથી જ મહાર · આવશે.” પાંચ-પંદર રાજકુમારા હસે છે. એકબીજાને ઈશારા કરીને કહે છે. “ આ ડાસાનુ ફરી ગયું લાગે છે. દડા તે કંઈ ખાણથી બહાર આવતા હશે ?” પણ યુધિષ્ઠિર ગંભીર છે. વિનતિ કરે છે. કાકા એમ કરીને, દડા તમે જ ખાણથી કાઢી આપેાને !” અને ત્યાં જ પેલા બુઢ્ઢા કાકાના મુખ પર તેજ ચમકયુ. ધનુષ્ય પર પણ ચઢાવ્યું. સીધું સનન....ન કરતુ....ગયું ખાણ દડા પર. પણ....તેય પેલા રાજકુમારેાને થયું, શું આનાથી કંઈ દડા અહાર આવતા હશે ? પેલા આણાવલી કાકાએ કહ્યુ. એ છેકરાએ ! આટલું તે તમનેય આવડે છે કેમને? પણ જુએ, હવે તમને નથી આવડતુ તે બતાવું. એમ કહીને પેલા દડાને લાગી ગયેલા ખાણ પર ખીજું ખાણ છેાડયું. તેના પર ત્રીજું, તેના પર ચેાથું એમ કરતાં કરતાં છેક કુવાના કાંઠા સુધી માણેાની હાર ઉપર આવવા લાગી. રાજકુમારા બેાલી ઉઠયા. “વાહ ! કાકા અમારા દડા બહાર લાવ્યા. બુઢ્ઢા કાકાની જે....જે....પણ પેલા કણ અને અર્જુન તે બધું છાડીને પેલા ખાણાને જોયા કરે છે. તેમના હાથ અને મન બન્નેય થનગની ઊઠે છે. આવા માણ મારતા આપણને