________________
શ્રેણ–૧૦
(પૃ. ૨૦૨ થી ચાલુ) કૃપાચાર્યની શાળામાં
હવે કૃપાચાર્યની શાળામાં આ એક પાંચેય રાજપુત્રે અભ્યાસ કરવા માંડયા. આ જ રાજમહેલની નજીક કેઈ પ્રખ્યાત સારથિ રહેતો હતો. સારથિ હોવા છતાંય તેના સદાચારની ખ્યાતિ રાજમહેલ સુધી ફેલાયેલી હતી. અતિથિ નામના એ સારથિની પત્નીનું નામ હતું રાધા. આ રાધા અને અતિથિને એક પુત્ર હતો. એનું નામ હતું કશું ! કર્ણની ઉદારતા અને શૂરવીરતાને બાળપણથી કઈ પહોંચી શકે તેમ ન હતું. આ કર્ણની રાજપુત્રો સાથે ગાઢ મૈત્રી હતી. કણે આ મૈત્રીને સુંદર લાભ ઉઠાવી રાજપુત્રોની સાથે અધ્યયન કરવા માંડયું. પ્રારંભિક આવશ્યક તમામ વિદ્યા કૃપાચાર્ય રાજપુત્રોને શીખવાડી. અનેક રાજ વિદ્યાએમાં તેઓ પ્રવીણ થયા બાદ કૃપાચાર્યે રાજપુત્રોને ધનુર્વિદ્યાને અભ્યાસ શરૂ કરાવ્યો. અભ્યાસ તે સહુ રાજપુત્રો કરતા હતા પણ....આ ધનુવિદ્યા શીખવાનો અર્જુન અને કર્ણને શેખ તે કઈ અદ્દભુત જ હતો. બીજા રાજ પુત્રો ભણાવેલા દાને હજી સારી રીતે કેળવી ન શક્યા હોય તે પહેલાં તે કર્ણ અને અર્જુન કૃપાચાર્યની પાસે નવા દાવની માંગણી કરવા આવી જતા. કૃપાચાયે વિદ્યા તે ઝડપથી આપવા માંડી પણ તેમની મૂંઝવણ કંઈક ઓર હતી! કૃપાચાર્ય સમજતા હતા કે હવે આગળનું જે ધનુર્વિદ્યાનું જ્ઞાન