________________
૧૯૦
ઉપાડી લીધું. અને આશ્ચર્યકારી ભીમ પર મહારાણા કુંતીએ ચૂમીઓને વરસાદ વરસાવી દીધું ! મહારાણીના સ્તન પણ ભીના થઈ ગયા. શ્રી પાંડુરાજને પણ એટલે બધે હર્ષ થઈ ગયે કે મહારાણી કુંતી પાસેથી બાળ ભીમને ઝુંટવીને તેમણે લઈ લીધે, અને બાળકને પિતાની છાતીએ ચાંપી દીધું !
મહારાણા કુંતી સમજી તે ગયા જ હતા છતાંય શ્રી પાંડુરાજને પૂછે છે, “રાજન ! બાળક તે દિવ્ય પ્રભાવથી બચી જાય પણ આ બધી શિલાઓને હમણાં તે આપણે ચઢતી વખતે આખીને આખી જોઈ હતી અને આ ડીવારમાં તેના ચૂરેચૂરા કેમ થઈ ગયા?”
શ્રી પાંડુરાજ કહે છે. “પ્રિયા! મહાદેવી! તું પેલી દિવ્યવાણુને ભૂલી ગઈ. બાળ ભીમના જન્મ વખતે જ કહેવાયું હતું કે આ બાળક વા જેવી કાયાવાળે થશે! આ તારે વાકાય બાળ તારા ખેાળામાંથી પડી ગયે તેનાથી જ આ બધા પગથીયા અને શિલાઓ ચૂરાઈ ગયી છે. ધન્ય છે તારા બાળકને. લે; સંભાળ હવે આને. મહારાણી કુંતીએ એવા જ ઉછળતા પ્રેમે પિતાના પતિના હાથમાંથી ભીમને લઈ લીધે. જાણે એક મહા મંગળકારી ઘટના બની ગઈ હોય તેવા આનંદથી વસંત વિહાર પૂર્ણ કરીને પાંડુરાજા તથા કુંતી મહારાણ ભીમની સાથે રાજ ભવનમાં પાછા
ફર્યો. - ભીમનું “ભીમ' નામ પણ આ નાની બાળવયથી જ સાર્થક. થયું.. . .
.