________________
૧૮૮
બીજા હાથે તેમણે પડેલા માળ ભીમને રોકવાના પ્રયત્ન કર્યાં. ખાળ ભીમ વજનદાર હતા તેથી મહારાણીના રાકવાના પ્રયત્ન નિષ્ફળ ગયા....ઊંચા શિખર પરથી આ ખાળક ગબડતાં જ મહારાણી કુંતીથી મેાટી ચીસ પડાઇ ગઇ લેાકેાએ પણ આ ચીસ સાંભળીને તથા માળ ભીમને ગમડતા જોઈને હાહાકાર મચાવી દીધા. હજી તેા લેાક ખાવરા બનીને જુએ છે ત્યાં જ ક્રીડાશેલના પગથિયાએ પરથી મેાટા મેાટા પત્થરા ગમડતાં હાય તેવા અવાજો પણ આવવા માળ ભીમ પગથિયે પગથિયે પછડાતા જતા હતા અને ધડામ ધડામ અવાજો થતા હતા. આ અવાજોથી મહારાણી કુંતીનું હૈયું ભેન્નાઈ જતુ હતુ. લેાકે પણ આ દૃશ્ય જોઈને કંઈક ઉપાય કરવા જાય તે પહેલાં જ આ બાળ ભીમ ગબડીને છેક તલેટીમાં પહેાંચી ગયા....માતા કુંતીથી પણ ખેલાઈ ગયું કે મારા લાલ ! મારા ભીમ! આટલા ઊંચેથી પડયે
લાગ્યા.
છે તે તે કેવી રીતે બચશે!! મારે ભીમ હૅવે સદાના માટે ચાલી ગયા એને કોઈ મચાવે....! મારા માળની કાઈ રક્ષા કરા....માતા કુંતીના આ આક્રંદથી ગિરિમાળા પણ જાણે રડતી હાય તેવું લાગતું હતું. શ્રી પાંડુરાજ પણ શાક મગ્ન થઈને બેઠા છે. એટલામાં શ્રી પાંડુરાજની નજર પગથિયાના પત્થર પર પડે છે. અહા ! આ શિલાઓના તે ચૂરેચૂરા થઈ ગયા છે. દેવી કુંતી ! આ શિલાઓને કણે તેડી નાખી છે ? શાક મગ્ન હતી કહે છે કે આ શિલાઓનુ જે થાય તે ખરું, મારા ખાળ ભીમનુ શુ થયુ છે તે કહેા! આ શિલાઓ મારા દીકરાની વૈરીણી છે. શિલાએ પેાતાના પાપથી જ ચૂરાઈ ગઈ છે. મને પહેલાં એ કહા કે મારા
·