________________
- ૧૮૬ વસ્ત્રો ધારણ ન કરાવ્યાં હોય ! તેવું મેહક વાતાવરણ લાગતું હતું. શ્રી પાંડુરાજા કીડાવનમાં પહોંચી ગયા હતા. મહારાણા કુંતીના હાથમાં આ લાડકે ભીમ હતા. આજે આ બાળક માત્ર એક જ મહિનાને થયું હતું. છતાં ય માતા કુંતી આ ભીમને ઉપાડીને હાંફી જતા હોય તેમ લાગતું હતું, ભીમ તે માના હાથમાં ય સીધે રહેતે ન હતો. તેની કૂદાકૂદ તે ચાલુ જ હતી. રસ્તામાં જે કંઈ ઝાડ ઝાંખ આવે તેને ભીમ પકડી લેતે હતે. એકવાર તેણે જે ઝાડને પકડ્યું તેના મૂળિયા હલાવી નાખ્યા વિના રહે જ નહીં. મહારાણી કુંતી પ્રેમથી ઝાડ છોડાવવા મથે પણ હાથમાં પકડયા પછી છેડે તે ભીમ નહીં....પુત્રના લક્ષણ પારણમાંથી એ અમસ્તું નથી કહેવાતું મહારાણું કુંતીને ય આ બાળકની બાળ લીલા પર આશ્ચર્ય થતું હતું.
પ્રકૃતિએ આજે મને હર રંગે ધારણ કર્યા હતા. એટલે જ શ્રી પાંડુરાજાએ કીડાવનમાં કીડાપર્વત પર જવાનું યોગ્ય માન્યું મહારાણુ શ્રી કુંતી પણ કીડાપર્વતની રમણચતાને માણવાનું મન રેકી ન શક્યા. તેથી મહારાણી પણ પતિના પગલે પગલે કીડાપર્વત પર આવી પહોંચ્યા. આ ક્રિીડાપર્વત પર અનેક સવારે અને અનેક વાવ હતી. નાના-મોટા અનેક ઉદ્યાને હતા. આવી ભવ્ય શોભાને જોતાં જોતાં મહારાણી કુંતી ધરાતા ન હતા. એકને જુએ ને એકને ભૂલે એવી શોભા હતી.
આખરે ખૂબ-ખૂબ ચાલવાથી મહારાણું કુંતીને કંઈક પરિશ્રમ પણ થયો હતો. મહારાણું કુંતીને થયું આ થાક ઊતરે તે સારું અને ત્યાં જ ઊંચા શિખર પર ઊગેલા એક