________________
૨૦૪
“કંસ નું જીવન મૃત્યુ સાથેની સંતાકુકડી છે. પોતાના ભાવિ તને ભૂલી જવા માંગે છે. તે પોતાની હત્યા કરનારને ભૂંસી નાંખવા માંગે છે. તે એક સત્યમાંથી છટકી જવા આકાશ-પાતાળ એક કરે છે. પણ આખરે જે બનવાનું છે તેજ બને છે. વારતવિકતાની સામે બળ ઘટનાની કરૂણતાને વધારે છે. કંસે દેવકીને સાતમા પુત્ર શ્રી કૃષ્ણના હાથે બનેલ મતને સ્વીકારી લીધું હોય તે કંસનું મૃત્યુ
આવું કરુણ ન બન્યું હત. ક વેરભાવ એ બ્રેઈન ટયુમર છે. [Brain Tumer] ક્ષમા
તેનું ઓપરેશન છે. E; દુર્જન મિત્ર પિતાના મિત્રના પક્ષમાં રહી ઝઘડાને
મજબૂત કરે છે. જ્યારે સજ્જન મિત્ર પિતાને ભેગ આપીને પણ ઝઘડાને શમાવે છે. આ દુનિયામાં સલાહ આપનારા મિત્રે ઘણાં હોય છે. સહકાર આપનારા વિરલા જ હોય છે. જે સમજથી દૂર જાય છે તેને એક દિવસ સમાજથી
દૂર જ જવું પડે છે. - પિતાના “
વિજ્ય મહોત્સવ વખતે પણ જે “વિવેક ગુમાવતો નથી તેને નિષ્ફળ બનાવવાની દુનિયામાં કોઈની તાકાત નથી. તમે રામનું જીવન જુએ કે પાંડેનું જીવન જુઓ, તમે મહાસતી અંજનાનું જીવન જુઓ કે સીતાના