________________
૨૦૩
ક્રમાંક
નેવેલે અને રહસ્યવાર્તાઓ (ડીટેકટીવ) વાંચવાથી માનવ તરંગી અવ્યવહારુ અને જુઠ્ઠો બને છે. જ્યારે આવા મહાભારત જેવા જીવન ચરિત્રે વાંચતા માનવ વાસ્તવિક, વ્યવહારુ અને સત્યને પક્ષપાતી બને છે.
5 જીવનને તાત્વિક અને સાત્વિક બનાવે, તાત્ત્વિક જીવન
માનવજીવનના દુઃખને સહવાની આવશ્યકતા સમજાવે છે. સાત્વિક જીવન માનવ જીવન સાથે ગોઠવાયેલા દુખોને આનંદપૂર્વક આવકારવાની કળા આપે છે.
1 યૌવન મનહર છે છતાંય વહી જ જશે.....
વૃદ્ધત્વ બિહામણું છે છતાંય તેને ઓળગી નહીં શકાયમૃત્યુ અપ્રિય છે છતાંય તેને રેકી નહીં શકાય.... તાત્વિક અને સાત્વિક આત્મા આ સમજે છે અને એજ
પ્રમાણે જીવી જાણે છે. 5 આજને માનવ આમ તે બહાદુર કહેવાય છે પણ તે
ભાગેડુ બન્યો છે. તેને આ જીવનના અનિવાર્ય દુખેથી પણ ભાગી જવું છે. એને વાસ્તવિકતા. પર પડદો પાથરે છે અને જગતની જોડે સંતાકુકડી રમવી છે. જે ભૌતિક સમૃદ્ધિએ માનવને કશુંય આપ્યુ હોત તો તે કદી ભાગેડું બન્યું ન હોત!