________________
૨૦૫
જીવનને સમજો, તમને સમજાશે કે આ દરેકના જીવનમાં એકવાર વનવાસ' આવ્યે છે. જીવનની સફળતાની ચાવી વનવાસ’માં જ છે. વનવાસ એ શ્રાપ નથી. એ શ્રાપ હાય તાય એ શ્રાપમાં પણ આશીવાદ છે. વનવાસ—નિષ્ફળતા—અહિષ્કાર-જાકારા એક એવી પુનિત ચિંતાછે કે તેમાં સાચુ· સેાનું હાયતા ઉજ્જવળ બનીને જ બહાર આવે છે.
મૈં પેાતાની તાકાત જાણે એ યુદ્ધ તા કરી શકે પણ સફળતાએજ થાય કે જે બીજાની તાકાત પણ જાણતા હાય.
મૈં ઈર્ષ્યાળુને જે આશીવાદ આપી શકે છે તેના સગુણા ફાયરપ્રુફ બની જાય છે.
“ તમે સત્તાનું સિંહાસન—સત્તાની ખુરશી જોઈ છે ? એ જમીનથી અદ્ધર હેાય છે. માત્ર તેના પાયાજ જમીન પર ટકેલા હાય છે. એ પાયાની નીચે હાય છે માત્ર ઈર્ષ્યાની. આગ અને એ સત્તાધીશ પણું હાય છે માત્ર ઉકળતા કઢાયેા....હુ ંમેશા ત્યાં ઉકળતા તેલને ખદખદાટ ચાલુ જ હેાય છે. સર્યુ. આ સત્તાના સિ ંહાસનેાથી.
મૈં તમે કોઈપણ સ્થળે ઊમા રહી નજર કરશે! તે થાડે દૂર આકાશ પાતાળ એક થતા દેખાશે, તેવી જ રીતે તમે કોઈ પણ ઈચ્છા કરેા તમને લાગશે કે હવે તૃપ્તિ નક્કી જ છે. પણ જેમ આકાશ અને પાતાળ મળતા નથી, તેમ કદી ઈચ્છા અને તૃપ્તિને મેળ થતા નથી..