SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ “કંસ નું જીવન મૃત્યુ સાથેની સંતાકુકડી છે. પોતાના ભાવિ તને ભૂલી જવા માંગે છે. તે પોતાની હત્યા કરનારને ભૂંસી નાંખવા માંગે છે. તે એક સત્યમાંથી છટકી જવા આકાશ-પાતાળ એક કરે છે. પણ આખરે જે બનવાનું છે તેજ બને છે. વારતવિકતાની સામે બળ ઘટનાની કરૂણતાને વધારે છે. કંસે દેવકીને સાતમા પુત્ર શ્રી કૃષ્ણના હાથે બનેલ મતને સ્વીકારી લીધું હોય તે કંસનું મૃત્યુ આવું કરુણ ન બન્યું હત. ક વેરભાવ એ બ્રેઈન ટયુમર છે. [Brain Tumer] ક્ષમા તેનું ઓપરેશન છે. E; દુર્જન મિત્ર પિતાના મિત્રના પક્ષમાં રહી ઝઘડાને મજબૂત કરે છે. જ્યારે સજ્જન મિત્ર પિતાને ભેગ આપીને પણ ઝઘડાને શમાવે છે. આ દુનિયામાં સલાહ આપનારા મિત્રે ઘણાં હોય છે. સહકાર આપનારા વિરલા જ હોય છે. જે સમજથી દૂર જાય છે તેને એક દિવસ સમાજથી દૂર જ જવું પડે છે. - પિતાના “ વિજ્ય મહોત્સવ વખતે પણ જે “વિવેક ગુમાવતો નથી તેને નિષ્ફળ બનાવવાની દુનિયામાં કોઈની તાકાત નથી. તમે રામનું જીવન જુએ કે પાંડેનું જીવન જુઓ, તમે મહાસતી અંજનાનું જીવન જુઓ કે સીતાના
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy