________________
૧૯૪ જવાબ આપવાની હિંમત જોતિષીમાં ન રહી. તે શું જવાબ આપે આ ધૃતરાષ્ટ્રને...! આ અશુભ ચિહ્ન જ દુર્યોધનના ભાવિને સ્પષ્ટ જવાબ હતો ! ક્યાંત નૈમિત્તિકે પિતાનું મુખ વિદુર તરફ વાળ્યું.
મહારાજનું વિર ! આપના બંધુ ધૃતરાષ્ટ્રના પુત્ર જગવિખ્યાત રાજા થશે! પરાક્રમ શાળી યોદ્ધા થશે..અનેક રાજાઓને જીતીને પિતાને વશ કરશે. પણ...આખરે તો... આખરે તે...” ત્યાં જ નૈમિત્તિકની જીભ થોથવાઈ ગઈ.તે કહેવા માંગે છે છતાંય કહી નથી શકતે ખૂબ પ્રયત્નને અંતે તે કહે છે.....આખરે તો આ દુર્યોધન સમસ્ત કુરુવંશને અને આ હસ્તિનાપુરને લેકેને નાશ કરનારે થશે....”
કુલનાશક શ્રી દુર્યોધન નૈમિત્તિકની આ વાત સાંભળી ધૃતરાષ્ટ્ર આશ્ચર્ય સહ મૌન સેવ્યું છે! પોતાને પુત્ર કુલનાશક થશે એ ભવિષ્ય વાણીએ ચિંતા કરાવી છે તે એક વાર તો અનેક રાજાઓને હરાવશે તે વાતે ધૃતરાષ્ટ્રથી પ્રસન્ન થઈ જવાયું છે! બે વિરુદ્ધ વિચાર આવે ત્યારે આમેય મૌન એજ શરણ હેય છે! ધૃતરાષ્ટ્ર મૌન છે પણ વિદુર સત્ય વકતા છે! તેને ધૃતરાષ્ટ્રનું મૌન અકળાવે છે! તુરત બેલી ઊઠે છે-“મેટા, ભાઈ ! તમારે પુત્રની ઓછાશ કયાં છે? પૂરા સો પુત્ર છે! જે આ એક પુત્ર કુલને નાશક બનવાનું છે તો હમણાં જ તેને ત્યાગ કરી દો! શું કરવાને એ પુત્રને કે જે સમસ્ત કુલને નાશ કરે ! પણ ધૃતરાષ્ટ્ર મૌન છે! એમનું એ મૌન