________________
અને રમત હવે ખરેખરી લડાઈમાં પરિણમ્યા. જોરજોરથી આ બેલચાલથી બધા ભેગા થઈ ગયા. સહુએ ભીમને અને દુર્યોધનને નહીં લડવા સમજાવ્યા. પણ આજે બેય બળિયાએ કહ્યું-“આજે કઈ વચમાં પડતાં નહીં, એકવાર રંગ જોઈ લે.” બધા જ પ્રેક્ષક બની બેઠા છે. ડીવારમાં બરાબર ખેલ શરૂ થયે, આજે પહેલી જ વખત કુરુવંશમાં મારાતારાના પક્ષે પડયા. દુર્યોધન દબાય ત્યારે પાંડવોના પોકાર થાય અને ભીમ દબાય ત્યારે કૌરનો કિલકિલાહટ થાય. પણ આખરે ભેળા ભીમના ભયંકર પ્રહારે દુર્યોધન દુર્બળ પડ. ધીરે રહીને પોતાના ભાઈની સાથે જઈને શાંત પડે.
8 વેરના વાવેતર પેલી બાજુ ભીમ પણ બળિયા દુર્યોધનને હરાવી થાકી ગયા હતા. જમીન પર ત્યાં ને ત્યાં સૂઈ ગયું હતું. યુધિષ્ઠિરને બંધુ પ્રેમ ઉછળે. તે ભીમને લેવા આવ્યા. તેના શરીર પર લાગેલી ધૂળ ખંખેરી ભીમને પ્રેમથી પંપાળે. દુર્યોધન પિતાના નાના બંધુઓને કહી ઊઠ– જુઓ ! આ. યુધિષ્ઠિર કુળના વડા નિકળ્યા છે. મેટા થવા આવ્યા છે. વાગ્યું તો વધારે મને છે અને પંપાળવા જાય છે પોતાના. ભાઈ ભીમને, યુધિષ્ઠિર વારંવાર કહે છે. તે પ્રમાણે તેમને મન જે બધા સરખા હેત તે સજા કરત તોફાની ભીમને, મારા જેવા મેટાભાઈ સાથે લડતા ભીમને જરાય ન રોત! એ તો બહારના જુદા અને અંદરના જુદાનહીં ચાલે!” આ પક્ષપાત! હસ્તિનાપુરના રાજભવનમાં..