________________
બાલ....મારે લાલ.મારે લાડ કયાં છે? પુનઃ માતા કુંતીએ વિલાપ શરૂ કર્યો.
શ્રી પાંડુરાજ કંઈક વિચારમાં છે કે આ શિલાઓના ચૂરા હમણાં જ થયા છે. નકકી તેમાં જ કંઈક ભેદ છે. એટલામાં એક સૈનિક તળેટી પરથી દડતો દોડતો આવી. રહ્યો છે. તેના હાથમાં ખીલેલાં કમળે છે. આવી રહેલા વફાદાર સૈનિકની ચહેરાની ચમક નીરખીને પાંડુરાજા સમજી ગયા કે ચેકસ આ શુભ સમાચાર જ લાવ્યો છે....શ્રી. પાંડુરાજે પેલે સૈનિક આવે તે પહેલાં જ મહારાણી કુંતીને કહ્યું “મહારાણી દેવી! તમે જય પામે...વિજય પામે ! તમારે દીકરો કુશળ છે. તમારા દીકરાને કોઈ નુકશાન નથી થયું...”
એટલામાં જ પિલા સૈનિકે કહ્યું, દેવ ! બાલ રાજા છેક ઉપરથી નીચે પડ્યા છે છતાં ય તેમને જરા પણ વાંધે નથી આવ્યે નીચે પડ્યા છે છતાં ય નીચે સુધી માતા કુંતીના ખેાળામાં બેઠા બેઠા પહોંચી ગયા હોય તેવું લાગે છે ! રાજની આપ અને મહારાણી બંને ય ન માની શકે તેવી વાત છે. અમે પણ જે દૃશ્ય જોઈને આવ્યા છીએ તે માની શકતાં નથી. હકીકતને તે સ્વીકાર કરવા પડે છે. આપણા કુંવરને જરા સરખી ય આંચ નથી આવી !
મહારાણા કુંતી અને પાંડુરાજ તુરત જ તળેટી તરફ ઉપડયાં ઘડીવારમાં બંને જણા નીચે જઈને જુએ છે તે. ચૂરાયેલી શિલાઓની વચ્ચે બાળ ભીમ આરામથી સૂઈ રહ્યા છે કે જાણે કુલની શય્યા જ ન બિછાવી હાય! મહારાણ કુંતીએ તરત જ પિતાના બાહુ ફેલાવીને બાવા ભીમને