________________
૧૬૫ ....“અરે, સભાજને ! બૂમે શેની મારે છે. તમે બાદ શું કરે છે? મારા ચાણુરે કંઈ આ ગોવાળિયા કરસનીયાને અને આ બળભદ્રને લડવા આવવાનું થોડું કહ્યું છે, અહીં આ ગોવાળિયાને બોલાવ્યા છે જ કે? વિના બેલાવ્યું અને વિના કહે અહીં આવીને ધીંગાણું મચાવવા બેઠા છે....અને પિતાનું જેર કાઢવા માંડયું છે તે તમારે કોઈએ શું કરવા વચમાં પડવાની જરૂર છે !”લેકે બિચારા કંસના આ હાકોટાથી શાંત થઈ ગયા !
હવે ચારે કૃષ્ણ સાથે લડવા બરાબર બાથ ભીડી. શ્રીકૃષ્ણજીએ પણ જરાય ડર્યા વિના ચાણુરને સામને કર્યો. ઘડી–ઘડીમાં બંનેય સામ-સામા અજબ-ગજબના દાવ ખેલવા માંડયા. સભામાં આવેલા રાજાઓ તો આ દશ્ય જઈને ડઘાઈ ગયા. રાજાઓ એવા તો સ્તબ્ધ થઈ ગયા કે કાગળ પર દોરેલા ચિત્ર જેવા લાગવા માંડયા. બધું જ હલન–ચલન બંધ...દષ્ટિ માત્ર ચાણુર અને શ્રીકૃષ્ણજીની સામે જ !
* શ્રી મૌષ્ટિનો પણ યુદ્ધ પ્રવેશ
અને શ્રીકૃષ્ણદ્વારા ચાણુરનો વધ સમુદ્ર વિજ્ય અને વસુદેવ તે શ્રીકૃષ્ણજીના જીવ સટોસટીના ખેલાતા દવે જોઈને ખુશ–ખુશ થઈ ગયા....કે જોઈને શ્રીકૃષ્ણજીએ એવા જોરથી જમીન પર પગ પછાડયા કે આખી ધરતી ધ્રુજી ઉઠી. વાવાઝોડામાં પીપળાનું પાંદડું હાલે તેમ કંસનું મન કાંપવા માંડયું.
કંસને થયું કે આ કૃષ્ણ નાનો દેખાય છે પણ છે મગની ફાડ જેવો ! હમણાં ચાણુરને પણ ખલાસ કરી