________________
૧૭૨
મકાઈનાય ઉપકાર નીચે આવ્યા વિના જીવન જીવી શકાય તેમ નથી. છતાંય નીચ વ્યક્તિના ઉપકાર નીચે કદી ન આવતા. કોઈવાર નીચ વ્યક્તિના ઉપકાર નીચે આવી ગયા હોય તે પણ તેની સાથે વચનથી કદી ખંધાતા નહી.
નીચ કંસની સાથે વચને બંધાયેલ વસુદેવે છ પુત્રોના વિરહનું દુઃખ વેઠયુ.. કૈકેયીને વચન આપીને દશરથને રામ જેવાને પણ જાકારો આપવા પડયે. પ્રભુને પ્રાર્થના કરો, હે પ્રભુ ! નીચના ઉપકાર નીચે મને કદી દબાવતાં નહી, ઊંચને તિરસ્કાર મળે તેાય તેનાથી મને દૂર કરતાં નહીં.
એક માતાએ મને આવીને કહ્યું-સાહેમ ! આજે તા મારા દિકરાએ જીદ કરી મને પકડીને બેસાડીને પેાણા કલાક સુધી તેના ખેલ અને રમતની વાતેા કહી, પછી એ છોકરી આવ્યેા “ હાશ ! આજે મારું કેાઈ છે. તેવુ’ મને લાગ્યું. મે તરત જ કહ્યું-ખૂબ સારું થયું. વેળાસર તમારા દિકરાની વાત સાંભળવા માટે તમે સમય - આણ્યે. હવે રાજ આ માટે સમય કાઢો. બાળકને ઉછેરવાની પહેલી કળા છે ખાળક શુ કહે છે તે સાંભળવું. જે માતા-પિતા બાળક શું કહેવા માંગે છે! તે સાંભળવાની દરકાર-સમજ અને સહાનુભૂતિ ધરાવતા નથી તે કદીય પેાતાના બાળકને પેાતાની વાત સંભળાવી કે સમજાવી શકવાના નથી. આજે તમને બાળકની વાત સાંભળવાના સમય ન હેાય તા તમેય તૈયાર રહેજો ભાવિમાં તમારી વાત સાંભળ વાને તેને પણ સમય નહી રહે.